પોરબંદર: બરડા ડુંગરમાં વનવિભાગના 3 કર્મચારીઓ ગુમ, વનવિભાગ અને પોલીસે હાથ ધરી શોધખોળ

પોરબંદરના બરડા ડુંગરમાં વનવિભાગના 3 કર્મચારીઓ ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ફરજ બજાવતી 1 મહિલાકર્મી સહિત 3 કર્મચારીઓ ગુમ થયા છે. ગોઢાણા પાસે આવેલા કુંડ નજીકથી ત્રણેય કર્મચારીઓ ગુમ થયા છે. ડુંગરના રસ્તા પરથી ગાડી મળી આવી, ગઈકાલ સાંજથી કર્મચારીઓ સંપર્ક વિહોણા થયા હતા. ત્યારે વનવિભાગ અને પોલીસે શોધખોળ હાથ ધરી છે. Web […]

પોરબંદર: બરડા ડુંગરમાં વનવિભાગના 3 કર્મચારીઓ ગુમ, વનવિભાગ અને પોલીસે હાથ ધરી શોધખોળ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:30 PM

પોરબંદરના બરડા ડુંગરમાં વનવિભાગના 3 કર્મચારીઓ ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ફરજ બજાવતી 1 મહિલાકર્મી સહિત 3 કર્મચારીઓ ગુમ થયા છે. ગોઢાણા પાસે આવેલા કુંડ નજીકથી ત્રણેય કર્મચારીઓ ગુમ થયા છે. ડુંગરના રસ્તા પરથી ગાડી મળી આવી, ગઈકાલ સાંજથી કર્મચારીઓ સંપર્ક વિહોણા થયા હતા. ત્યારે વનવિભાગ અને પોલીસે શોધખોળ હાથ ધરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">