દ્વારકા જિલ્લાના બજાણા ગામે PGVCLની ટીમ પર હુમલો, જુઓ VIDEO
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બજાણા ગામે PGVCLની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. વિજ લાઈનમાં સર્જાતા રિપેરીંગ કરવા ગયેલા PGVCLના કર્મચારીઓ પર 2 અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. જેમાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. PGVCLની ટીમ પર થયેલા હુમાલોનો વીડિયો વાયરલ થયો છે. આ પણ વાંચો: EWS અનામત મુદ્દે સરકારે મહત્વનો લીધો નિર્ણય, […]
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બજાણા ગામે PGVCLની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. વિજ લાઈનમાં સર્જાતા રિપેરીંગ કરવા ગયેલા PGVCLના કર્મચારીઓ પર 2 અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. જેમાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. PGVCLની ટીમ પર થયેલા હુમાલોનો વીડિયો વાયરલ થયો છે.
આ પણ વાંચો: EWS અનામત મુદ્દે સરકારે મહત્વનો લીધો નિર્ણય, એન્જિનિયરીંગ સહિતના કોર્સમાં વધારી આટલી સીટો, જુઓ VIDEO