અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ

|

Jan 11, 2020 | 6:10 PM

અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મોડાસા ગ્રામ્ય પોલીસ અને SC-ST સેલે ધરપકડ કરી છે. બીમલ ભરવાડ, દર્શન ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજા આરોપી જીગરને પણ પકડી પાડ્યો છે.  આ પણ વાંચોઃ જૂનાગઢ વિસાવદરના લાલપુર ગામ અને દાહોદના કાળીમોવડી નજીક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત Web Stories […]

અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ

Follow us on

અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મોડાસા ગ્રામ્ય પોલીસ અને SC-ST સેલે ધરપકડ કરી છે. બીમલ ભરવાડ, દર્શન ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજા આરોપી જીગરને પણ પકડી પાડ્યો છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ વિસાવદરના લાલપુર ગામ અને દાહોદના કાળીમોવડી નજીક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

મોડાસાના સાયરામાં યુવતીના મોતને લઈને લોકોમાં ભારે રોષ છે. પોલીસની કામગીરીને લઈને મોટા સવાલો ઉભા થયા હતા. એફઆઈઆરમાં જણાવેલી હકિકત મુજબ યુવતીના પરિવારજનો દ્વારા પોલીસને અપહરણ અને સામૂહિક દુષ્કર્મની ફરિયાદ કરી હોવા છતાં પોલીસ યુવતી સલામત હોવાની વાતો કરતી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3 તારીખે યુવતીના પરિવાજનોએ પોલીસને ફરિયાદ કરી તેના બે દિવસ સુધી પોલીસે યુવતી સલામત હોવાની અને તેણે પોતાના સમાજના કોઈ છોકરા સાથે લગ્ન કરી લીધા હોવાની વાત રટતી રહી. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, જો બે દિવસમાં પોલીસે યોગ્ય તપાસ કરી હોય તો કદાચ યુવતીનો જીવ બચી શક્યો હોત. પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે, પોલીસ તપાસ ખોટા રસ્તે ચાલી રહી હતી કે પોલીસ કઈ છૂપાવી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:56 pm, Sat, 11 January 20

Next Article