કોરોના: રાજ્યમાં વધુ 256 પોઝિટીવ કેસ નોંધાયા, કુલ આંકડો 3000ને પાર

|

Sep 29, 2020 | 3:25 PM

કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધતા જાય છે. તેને લઈ રાજ્યની સ્થિતી ચિંતાજનક બની છે. ત્યારે આજના પોઝિટીવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 256 કેસ નોંધાયા છે. ત્યારે આજે વધુ 6 લોકોના મોત થયા છે અને 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 256 new #COVID19 cases and 6 deaths reported in #Gujarat in […]

કોરોના: રાજ્યમાં વધુ 256 પોઝિટીવ કેસ નોંધાયા, કુલ આંકડો 3000ને પાર

Follow us on

કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધતા જાય છે. તેને લઈ રાજ્યની સ્થિતી ચિંતાજનક બની છે. ત્યારે આજના પોઝિટીવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 256 કેસ નોંધાયા છે. ત્યારે આજે વધુ 6 લોકોના મોત થયા છે અને 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે અમદાવાદ જિલ્લામાં વધુ 182 કેસની સાથે આંકડો 2 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે સુરતમાં કુલ 496 કેસ, વડોદરામાં 230 કેસ, રાજકોટમાં 41 કેસ અને ભાવનગરમાં 40 કેસ નોંધાયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ 3071 કેસ નોંધાયા છે. જ્યારે 282 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 133 લોકોના અત્યાર સુધી મોત થયા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:44 pm, Sat, 25 April 20

Next Article