યશ સ્ટારર KGF 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, જાણો સાઉથ સુપર સ્ટાર યશની કઈ ફિલ્મો છે હિટ

પ્રશાંત નીલની ફિલ્મ KGF ચેપ્ટર 2 એ પણ બાહુબલી ફિલ્મને (Bahubali Film)  રેસમાં પાછળ છોડી દીધી છે. બાહુબલી વર્ષ 2017માં રિલીઝ થઈ હતી, જેણે તેની રિલીઝના પ્રથમ સાત દિવસમાં બોક્સ ઓફિસ (Box Office Collection) પર 246 કરોડની કમાણી કરી હતી.

યશ સ્ટારર KGF 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, જાણો સાઉથ સુપર સ્ટાર યશની કઈ ફિલ્મો છે હિટ
Superstar Yash (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 2:13 PM

KGF ‘ચેપ્ટર 2‘નો (KGF Chapter 2) ક્રેઝ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મ રિલીઝ થયાને આઠ દિવસ થઈ ગયા છે,છતા 8માં દિવસે પણ ફિલ્મે તેની અવિરત ગતિ જાળવી રાખી છે. સુપરસ્ટાર યશ (Superstar Yash) નું ‘KGF-2’નું કલેક્શન 8માં દિવસે પણ મજબૂત રહ્યું છે. પોતાના અભિનયની કળાથી દરેકના દિલમાં સ્થાન બનાવનાર યશ આ સમયે સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયો છે.

ગુરુવારે પ્રશાંત નીલની ફિલ્મ KGF ચેપ્ટર 2 એ પણ બાહુબલી ફિલ્મને(Bahubali Film)  રેસમાં પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે,બાહુબલી વર્ષ 2017માં રિલીઝ થઈ હતી, જેણે તેની રિલીઝના પ્રથમ સાત દિવસમાં બોક્સ ઓફિસ (Box Office Collection) પર 246 કરોડની કમાણી કરી હતી. જ્યારે KGF એ સાતમા દિવસે વિશ્વભરમાં 33 કરોડનો બિઝનેસ કર્યો. આ પછી હવે ગુરુવારના આંકડા સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. ફિલ્મના અત્યાર સુધીના વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 676.80નો આંકડો પાર કરી લીધો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફિલ્મે પ્રથમ દિવસે 116 કરોડ બીજા દિવસે 90 કરોડ, ત્રીજા દિવસે 81 કરોડ ,ચોથો દિવસે 91.7 કરોડ, પાંચમા દિવસે 25.57 કરોડ, છઠ્ઠા દિવસે 19.52 કરોડ અને સાતમા દિવસે 33.00 કરોડની કમાણી કરી હતી.આ સિવાય સાઉથ સ્ટાર યશની ઘણી ફિલ્મો છે,જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

સાઉથ સુપર સ્ટાર યશની આ ફિલ્મો છે હિટ

KGF Chapter-1

Mr and Mrs.Ramchari

Googly

Santhu straight forward

Masterpiece

આ પણ વાંચો : Jersey box office prediction : શું RRR અને KGF ચેપ્ટર 2 સામે શાહિદ કપૂરની ‘જર્સી’ ટકી શકશે?

g clip-path="url(#clip0_868_265)">