Jee Bhar Ke Tum Song: શ્રેયા ઘોષાલનું લેટેસ્ટ આલ્બમ સોંગ ‘જી ભર કે તુમ’નો Video અને Lyrics, જુઓ અહીં

જી ભર કે તુમ હિન્દી આલ્બમ સોંગ છે અને આ નવીનતમ ગીતમાં મુક્તિ મોહન, પાવેલ ગુલાટી કાસ્ટ તરીકે છે. જી ભર કે તુમ ગીતના બોલ રશ્મિ વિરાગ દ્વારા લખવામાં આવ્યા છે. તેનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં

Jee Bhar Ke Tum Song: શ્રેયા ઘોષાલનું લેટેસ્ટ આલ્બમ સોંગ 'જી ભર કે તુમ'નો Video અને Lyrics, જુઓ અહીં
Shreya Ghoshal Latest song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 9:10 PM

શ્રેયા ઘોષાલનું એકદમ નવુ ગીત જી ભર કે તુમ રીલિઝ થયું છે. જેમાં આ ગીતમાં અવાજ શ્રેયા ઘોષાલે આપ્યો છે આ એક હિન્દી આલ્બમ સોંગ છે અને આ નવીનતમ ગીતમાં મુક્તિ મોહન, પાવેલ ગુલાટી કાસ્ટ તરીકે છે. જી ભર કે તુમ ગીતના બોલ રશ્મિ વિરાગ દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત જાવેદ-મોહસીન દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન સ્નેહા શેટ્ટી કોહલી દ્વારા કરવામાં આવ્યું છે.

(video credit- DRJ Records)

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Jee Bhar Ke Tum Song Lyrics:

જી ભર કે તુમ પહેલે હુમેં જરા દેખ લો હૈ પ્યાર યે થોડા નયા ઇસે વક્ત દો

જી ભર કે તુમ પહેલે હુમેં જરા દેખ લો હૈ પ્યાર યે થોડા નયા ઇસે વક્ત દો

જી ભર કે તુમ

દિલ કો દિલ સે જુડના તો હૈ સંગ સંગ હમકો ચલના તો હૈ લેકિન પહેલે જરા બાત હો જૈસે પહેલી મુલાકાત હો

ફિર તુમ બોલોગે જો ભી મન ના કરુંગી તુમ્હારી કસમ સાથિયા

જી ભર કે તુમ પહેલે હમેં જરા દેખ લો હૈ પ્યાર યે થોડા નયા ઇસે વક્ત દો

જી ભર કે તુમ

મેરી આંખો મેં દેખ લો પઢ લો ઉનકો કહેના હૈ જો જાને કિસ પલ બરસ જાઉં મેં પૂરી તુમ્હારી હો જાઉં મેં

કિતને સાવન બિતાયે બિના કુછ બતાયે તુમ્હેં આજ તક ઓહ પિયા

હાં.. જી ભર કે તુમ પહેલે હુમેં જરા દેખ લો હૈ પ્યાર યે થોડા નયા ઇસસે વક્ત દો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">