AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘તારક મહેતા’ એટલે કે શૈલેશ લોઢાની દીકરીના લગ્નમાં વિક્કી કૌશલે જાનૈયાનું સ્વાગત કર્યુ, જુઓ VIDEO

શૈલેશ લોઢાની દીકરીના લગ્નમાં વિક્કી કૌશલે જાનૈયાનું સ્વાગત કરતા જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના આ અંદાજે લોકોનું દિલ જીતી લીધું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

'તારક મહેતા' એટલે કે શૈલેશ લોઢાની દીકરીના લગ્નમાં વિક્કી કૌશલે જાનૈયાનું સ્વાગત કર્યુ, જુઓ  VIDEO
Image Credit source: AI
| Updated on: Jul 08, 2026 | 11:34 AM
Share

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ફેમસ શૈલેશ લોઢાએ હાલમાં પોતાની દીકરી સ્વરા લોઢાના લગ્નનું આયોજન કર્યું હતુ. તેની દીકરી સ્વરા લોઢાના લગ્ન જોધપુરના ફેમસ ઉમ્મેદ ભવન પેલેસમાં કરવામાં આવ્યા હતા. લગ્નમાં મીડિયાને દુર રાખવામાં આવ્યા હતા પરંતુ હવે જશ્નના વીડિયો સામે આવ્યા છે. જેમાં ચાહકોનું ધ્યાન બોલિવુડના અભિનેતા વિક્કી કૌશલે જીત્યું હતુ. વિક્કી કૌશલ એક સ્પેશિયલ ગેસ્ટ તરીકે આ લગ્નમાં સામેલ થયા હતા. આ દરમિયાન અભિનેતાએ જાનૈયાનું સ્વાગત કર્યું હતુ.

વિક્કી કૌશલનો વીડિયો વાયરલ

લગ્નનો એક વીડિયો જે સામે આવ્યો છે. તે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિક્કી કૌશલ એક સ્ટાઈલિશ વ્હાઈટ શેરવાની જેકેટ અને બ્લેક ટ્રાઉઝર પહેરી વેન્યુ પર પહોંચે છે. શૈલેશ લોઢા અભિનેતાનું સ્વાગત કરી મહેમાનો અને પરિવારના લોકો સાથે મુલાકાત કરાવે છે. ક્લિપમાં સેલિબ્રેશનના કેટલાક દર્શ્યો શાનદાર છે. જેમાં વિક્કી કૌશલની શૈલેશ લોઢા પાધડી વ્યવસ્થિત કરે છે. જાનૈયાનું સ્વાગત કરે છે. તેમજ દુલ્હન એટલે કે, શૈલેશ લોઢાની દીકરીને ગળે લગાવી શુભકામના આપે છે. લગ્નમાં સામેલ લોકોની સાથે જશ્નનો આનંદ માણે છે. દુલ્હન-દુલ્હની વરમાળા સેરેમની સૌથી ખાસ પળોમાંથી એક રહી હતી.

View this post on Instagram

સ્વરા લોઢાના થયા લગ્ન

શૈલેશ લોઢાની દીકરી સ્વરા લોઢાએ હાલમાં 6 જુલાઈ 2026ના રોજ શાશ્વત સાથે લગ્નના બંધનમાં બંધાય છે. આ લગ્નમાં રાજકારણ સહિત ફિલ્મ અને અનેક ફેમસ ચેહરા સામેલ થયા હતા.

વિક્કી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ

જો આપણે કામની વાત કરીએ તો વિક્કી કૌશલની ફેમસ ફિલ્મ મેકર સંજય લીલા ભંસાલીની ફિલ્મ લવ એન્ડ વોરની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ છે. જાન્યુઆરી 2024માં જાહેર થયેલી આ રોમાન્ટિક ફિલ્મ ડ્રામા 21 જાન્યુઆરી 2027ના રોજ હિન્દી,તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આ સંજય લીલાની સાથે વિક્કી કૌશલનો પહેલો પ્રોજેક્ટ હશે.

ભાઈ અભિનેતા પત્ની બોલિવુડ સ્ટાર, આવો છે એક દીકરાના પિતા વિક્કી કૌશલનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">