AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગના અને તાપસી વચ્ચે ટ્વિટર વોર, તાપસીએ કહ્યું કંગનાના DNAમાં ઝેર છે

તાપસી પન્નુ અને કંગના રનૌત વચ્ચે સોશ્યલ મીડિયા પર ચર્ચા ખૂબ જ જોરમાં છે. કંગના પર પ્રહાર કરતા તાપસીએ તેના DNAને ઝેરી કહ્યું હતું.

કંગના અને તાપસી વચ્ચે ટ્વિટર વોર, તાપસીએ કહ્યું કંગનાના DNAમાં ઝેર છે
Twitter વોર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 05, 2021 | 2:13 PM

અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયાની સાથે સાથે અંગત જીવનમાં પણ આખાબોલા સ્વભાવ માટે જાણીતી છે. આ દિવસોમાં તે ખેડૂત આંદોલન વિશે અનેક પોસ્ટ રજુ કરી રહી છે. જેના કારણે તે ફિલ્મ જગતના સ્ટાર્સ સાથે દલીલ પણ સર્જાય છે. તાજેતરમાં જ અભિનેત્રી તાપસી પન્નુના ટ્વિટ બાદ બંને વચ્ચે કીબોર્ડ વોર જામી હતી.

કંગના અને તાપસીની ટક્કર તાપસી પન્નુએ ખેડૂત આંદોલનના મુદ્દે ટ્વીટ કર્યું હતું. જેના પર કંગના રનૌત ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને સીધા શબ્દોમાં તેણે તાપસી પર હુમલો કર્યો હતો. કંગનાએ તાપસીને ‘બી ગ્રેડ’ અને મફતખોર ગણાવી હતી. જે બાદ તાપસી પન્નુ કંગના પર પલટવાર કર્યો છે અને કહ્યું છે કે કંગનાનો DNA ઝેરી છે.

કંગનાના ડીએનએમાં ઝેર ટ્વિટર પર લોકોએ આપેલી પ્રતિક્રિયાના જવાબમાં તાપસી પન્નુએ કટાક્ષમાં લખ્યું હતું કે સોશિયલ મીડિયા પર પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર અને પેટન્ટ માત્ર એક જ વ્યક્તિને છે અને તે કંગના રાનાઉત છે. આ સાથે તેણે લખ્યું ઝેર અને ગાળો કંગનાના ડીએનએમાં છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત

https://twitter.com/taapsee/status/1357228350930997250

તાપસીની ટ્વિટથી શરુ થઇ બબાલ ટ્વિટ દ્વારા તાપસીએ રિહાનાની ટ્વિટનો વિરોધ કરનારાઓ પર કટાક્ષ કર્યો હતો. તાપસીએ લખ્યું હતું કે ‘જો એક ટ્વિટથી કોઈની એકતા ડગમગે છે અને એક શો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, તો તેમેણે તેમની સિસ્ટમ મજબૂત કરવી જોઈએ. ના કે અન્ય લોકો માટે પ્રોપેગેંડા ટીચર બનવું જોઈએ.’

g clip-path="url(#clip0_868_265)">