AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kapil Sharma Show : સોનાક્ષી સિંહા એક અલગ અંદાજમાં કરશે ‘ભુજ’ નું પ્રમોશન, કપિલના શોમાં આ રીતે લેશે એન્ટ્રી

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) માં એક નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે. શોના દરેક એપિસોડમાં કેટલીક સેલિબ્રિટીઝ સાથે કપિલની ટીમ વર્ચ્યુઅલ રીતે જોડાશે.

The Kapil Sharma Show : સોનાક્ષી સિંહા એક અલગ અંદાજમાં કરશે 'ભુજ' નું પ્રમોશન, કપિલના શોમાં આ રીતે લેશે એન્ટ્રી
Sonakshi Sinha, The Kapil Sharma Show
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 10:03 PM
Share

સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) માં વર્ચ્યુઅલ રીતે દેખાવા જઈ રહી છે. 21 ઓગસ્ટથી સોની ટીવી (Sony Tv) પર પરત ફરતો ધ કપિલ શર્મા શોમાં અજય દેવગણ (Ajay Devgn) , નોરા ફતેહી (Nora Fatehi) , શરદ કેલકર (Sharad Kelkar) સાથે કપિલ શર્મા ખૂબ મસ્તી કરવા જઈ રહ્યા છે. ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ (Bhuj The Pride Of India) ની ટીમ સાથે સોનાક્ષી પણ વીડિયો કોલ દ્વારા આ શોનો ભાગ બનશે. હંમેશની જેમ આ વખતે પણ શોના હોસ્ટ કપિલ શર્મા સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) ની ખુબ મજાક કરતા જોવા મળશે.

જો સૂત્રોની વાત માનીએ તો, કપિલે ફિલ્મ ભુજમાં સોનાક્ષીની તલવારબાજી અને તેમના એક્શનની ખૂબ પ્રશંસા કરી છે. આ ફિલ્મમાં સોનાક્ષીએ સિંહ સાથે લડાઈ પણ કરી છે. પોતાની મનપસંદ અભિનેત્રીની પ્રશંસા કર્યા બાદ કપિલે મજાકમાં એ પણ કહ્યું છે કે સોનાક્ષીએ જો પહેલા જ પોતાનું આ કૌશલ્ય દર્શાવ્યું હોત તો તેમને ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક ચોક્કસપણે આપવામાં આવી હોત અને ઓલિમ્પિકમાં તેમણે ચોક્કસપણે મેડલ જીત્યો હોત.

સોનાક્ષીએ ઉડાવી કપિલની મજાક

કપિલની મજાકનો યોગ્ય જવાબ આપતા સોનાક્ષીએ કપિલને કહ્યું, ‘કપિલ, આમ તો તમે પણ પરફેક્ટ રહેશો નીરજ ચોપડાની બાયોપિકમાં, કારણ કે લાંબી – લાંબી તો તમે પણ ફેંકો છો ઘણી.’ સોનાક્ષીની આ વાત સાંભળ્યા પછી, કપિલના મંચ પર હાજર ભુજની આખી ટીમ ખુબ હસવા લાગી અને પ્રસન્ન થઈ ગઈ. સોનાક્ષી તેના વન-લાઇનર્સ માટે ખૂબ પ્રખ્યાત છે. સેટ પર ન હોવા છતાં, તેમણે પોતાના પંચો અને કોમેડીથી બધાનું મનોરંજન કર્યું.

ઓલિમ્પિકમાં દેશને સફળતા અપાવતા ખેલાડીઓની પ્રશંસા કરવામાં આવશે

કપિલ શર્માના પ્રથમ એપિસોડમાં દેશના મનપસંદ હાસ્ય કલાકાર ઓલિમ્પિકમાં દેશની સફળતા અંગે તમામ ખેલાડીઓની પ્રશંસા કરવા જઈ રહ્યા છે. વિશ્વમાં પોતાના દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓની પ્રશંસા કર્યા બાદ આ મનોરંજક શો શરૂ થશે. અર્ચના પુરણ સિંહની સાથે સુદેશ લહરી, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, ભારતી સિંહ જેવા ઘણા હાસ્ય કલાકારો આ સિઝનમાં પણ કપિલના શોનો ભાગ બનશે. અજય દેવગણની સાથે સાથે અક્ષય કુમાર પણ સપ્તાહના એપિસોડનો ભાગ બનવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો :- 4 years of Bareily ki Barfi : ક્રિતી સેનન, રાજકુમાર રાવ અને આયુષ્માન ખુરાનાની ફિલ્મને પુરા થયા 4 વર્ષ, જુઓ ખાસ તસ્વીરો

આ પણ વાંચો :- Birthday Special : Ranvir Shorey ને ફિલ્મના સેટ પર થયો હતો કોંકણા સેન સાથે પ્રેમ, લગ્નના 10 વર્ષ પછી થયા હતા અલગ

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">