Bigg Boss OTTનો પ્રથમ પ્રોમો રિલીઝ થયો, VOOT એપમાં હોસ્ટ કરતો જોવા મળશે સલમાન ખાન

|

Jul 22, 2021 | 1:46 PM

Bigg Boss 15 : બિગ બૉસ સીઝન 15ની રાહ જોઈ રહેલા ફ્રેન્સ માટે સારા સમાચાર આવ્યા છે.વૂટમાં, શૂટમાં સલમાનખાન (Salman Khan)હોસ્ટ કરતો જોવા મળશે. Bigg Boss OTTનો પ્રથમ પ્રોમો રિલીઝ થયો છે.

Bigg Boss OTTનો પ્રથમ પ્રોમો રિલીઝ થયો, VOOT એપમાં હોસ્ટ કરતો જોવા મળશે સલમાન ખાન
The first promo of Bigg Boss OTT has been release

Follow us on

Bigg Boss 15 : બિગ બૉસ સીઝન 15ની રાહ જોઈ રહેલા ફ્રેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ટીવી પર બિગ બૉસની 15મી સીઝન પહેલા બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT) પર શરુ થશે. ઈદ પર સલમાન ખાને બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT)નો પ્રથમ પ્રોમો રિલીઝ કરી ફ્રેન્સને ઈદની ગીફટ આપી હતી.

બિગ બૉસના પ્રોમો રિલીઝ પર સલમાન ખાને (Salman Khan)કહ્યું કે, ખુબ સારી વાત છે કે, બિગ બૉસની 15મી સીઝન ડિજીટલ ફર્સ્ટ હશે.ઑડિયન્સને માત્ર ભરપુર મનોરંજન મળશે.બૉલીવુડ અભિનેતા અને શો ના હૉસ્ટ સલમાન ખાને એક મજેદાર પ્રોમોમાં જોવા મળે છે. પ્રોમોમાં સલમાન ખુશ જોવા મળે છે અને કહે છે કે, આ વખતે બિગ બૉસનો એટલો ક્રેઝી હશે જે ટીવી પર બૈન થઈ જશે. બિગ બૉસ ઓટીટી વૂટ પર રિલીઝ કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શાનદાર પ્રોમો રિલીઝ થયો

હાલમાં જ Vootએ (Bigg Boss OTT)ના પ્રીમિયર જાહેર કર્યું છે અને દર્શકોને આ શોના પ્રથમ 6 એપિસોડ એપ દ્વારા જોવા મળશે. આ જાહેરાત બાદ ચાહકો ઉત્સાહિત દેખાયા હતા. શોના પ્રથમ પ્રોમોમાં સલમાન ખાને (Salman Khan) મસ્તીના અંદાજમાં હતો. બિગ બોસ ઓટીટી’ નો પ્રથમ પ્રોમો અહીં જુઓ

 

આ વખતે બિગ બોસનો ક્રેઝ ઓવર ધ ટૉપ હશેકે,ટીવી પર પ્રતિંબંધ આવી શકે છે, હું ટીવી પર હોસ્ટ કરીશ વૂટમાં , શૂટમાં જેથી તે પહેલા તમે વૂટ પર જોશો.

આ શોમાં દર વખતે મોટા સેલિબ્રીટી (Celebrity)ઉપરાંત નાના મોટા કલાકારો પણ આવતા હોય છે. પરંતુ આ વખતની સિઝનની વાત કરીએ તો કહેવાઈ રહ્યું છે કે આ સિઝન એટલે કે Bigg Boss 15 માં સેલિબ્રિટી સહીત સામાન્ય માણસો એટલે કે કોમન મેનની પણ એન્ટ્રી થશે. આ સાથે જ દર્શકોને પણ કેટલાક પાવર આપવામાં આવશે. જેમાં તેઓ તેમના પસંદ કરી શકશે કે કયા પ્રતિસ્પર્ધીને ઘરમાં રાખવો છે અને કોને નહીં.

આ પણ વાંચો :  Face Steam : અઠવાડિયામાં એક વખત નાસ જરુર લો, ચેહરાની અનેક સમસ્યામાંથી છુટકારો મળશે

Next Article