Tere Hawaale Lyrics: લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું મોસ્ટ રોમેન્ટિક સોંગ તેરે હવાલેના લિરિક્સ, વાંચો ગુજરાતીમાં

'લાલ સિંહ ચઢ્ઢા'ને વિદેશમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર નોંધપાત્ર સંખ્યામાં રેકોર્ડ તોડવામાં સફળ રહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આંતરરાષ્ટ્રીય બજારોમાં 2022ની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની હતી.

Tere Hawaale Lyrics: લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું મોસ્ટ રોમેન્ટિક સોંગ તેરે હવાલેના લિરિક્સ, વાંચો ગુજરાતીમાં
Tere Hawaale Lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 6:29 PM

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું તેરે હવાલે ગીત અરિજિત સિંહ, શિલ્પા રાવ દ્વારા ગાયું નવું હિન્દી સોંગ છે અને આ ગીતમાં આમિર ખાન અને કરીના લીડ રોલમાં છે. તેરે હવાલે ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે.

Tere Hawaale Lyrics :

મૈનુ ચઢિયા ઈશ્ક મેં રંગ તેરા એક હો ગયા અંગ મેરા અંગ તેરા રબ મિલેયા જડ મિલેયા માહી મૈનુ સંગ તેરા

ના હોકે ભી કરીબ તુ હમેશા પાસ થા કે સો જનમ ભી દેખતા મેં તેરા રાસ્તા

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ના હોકે ભી કરીબ તુ હમેશા પાસ થા કે સો જનમ ભી દેખતી મેં તેરા રાસ્તા

જો ભી હૈ સબ મેરા તેરે હવાલે કર દિયા જિસ્મ કા હર રુઆં તેરે હવાલે કર દિયા

જો ભી હૈ સબ મેરા તેરે હવાલે કર દિયા જિસ્મ કા હર રુઆં તેરે હવાલે કર દિયા

દેખા જમાના સારા ભરમ હૈ ઇશ્ક ઇબાદત ઇશ્ક કરમ હૈ મેરા થીકાના તેરી હી દેખલીઝ હૈ

હો મૈં હૂં દિવારેં છટ હૈ પિયા તુ રબ કી મુઝે નેમત હૈ પિયા તુ મેરે લિયે તુ બરકત કા તાવીઝ હૈ

જરા કભી મેરી નજર સે ખુદ કો દેખ ભી હૈ ચાંદ મેં ભી દાગ પાર ના તુઝમે એક ભી

ખુદ પે હક મેરા તેરે હવાલે કર દિયા જિસ્મ કા હર રુઆં તેરે હવાલે કર દિયા

જો ભી હૈ સબ મેરા તેરે હવાલે કર દિયા જિસ્મ કા હર રુઆં તેરે હવાલે કર દિયા

મૈનુ ચઢિયા ઈશ્ક મેં રંગ તેરા એક હો ગયા અંગ મેરા અંગ તેરા રબ મિલેયા જડ મિલેયા માહી મૈનુ સંગ તેરા

********************************************************************************************************************

Mainu Chadheya Ishq Mein Rang Tera Ik Ho Gaya Ang Mera Ang Tera Rabb Mileya Jad Mileya Maahi Mainu Sang Tera

Na Hoke Bhi Kareeb Tu Hamesha Paas Tha Ke Sau Janam Bhi Dekhta Main Tera Raasta

Na Hoke Bhi Kareeb Tu Hamesha Paas Tha Ke Sau Janam Bhi Dekhti Main Tera Raasta

Jo Bhi Hai Sab Mera Tere Hawale Kar Diya Jism Ka Har Ruaan Tere Hawale Kar Diya

Jo Bhi Hai Sab Mera Tere Hawaale Kar Diya Jism Ka Har Ruaan Tere Hawaale Kar Diya

Dekha Zamaana Saara Bharam Hai Ishq Ibadat Ishq Karam Hai Mera Thikana Teri Hi Dehleez Hai

Ho Main Hoon Deewarein Chhat Hai Piya Tu Rabb Ki Mujhe Nemat Hai Piya Tu Mere Liye Tu Barkat Ka Taweez Hai

Zara Kabhi Meri Nazar Se Khud Ko Dekh Bhi Hai Chaand Mein Bhi Daag Par Na Tujhme Ek Bhi

Khud Pe Hak Mera Tere Hawaale Kar Diya Jism Ka Har Ruaan Tere Hawaale Kar Diya

Jo Bhi Hai Sab Mera Tere Hawale Kar Diya Jism Ka Har Ruaan Tere Hawale Kar Diya

Mainu Chadheya Ishq Mein Rang Tera Ik Ho Gaya Ang Mera Ang Tera Rabb Mileya Jad Mileya Maahi Mainu Sang Tera

g clip-path="url(#clip0_868_265)">