Tellywood: ફરાહ ખાન સાથે Shilpa Shettyનો જોરદાર ડાન્સ, વીડિયોમાં કેદ થઈ ગઈ બંનેની મસ્તી

શિલ્પા શેટ્ટી હવે ધીમે ધીમે પોતાનું જીવન પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. તે તેના પ્રોફેશનલ જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Tellywood: ફરાહ ખાન સાથે Shilpa Shettyનો જોરદાર ડાન્સ, વીડિયોમાં કેદ થઈ ગઈ બંનેની મસ્તી
Farah Khan, Shilpa Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 9:58 PM

ફરાહ ખાન (Farah Khan) અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) બંને ખૂબ સારા મિત્રો છે. હવે તાજેતરમાં બંને ફરી કામ માટે સાથે આવ્યા છે. ફરાહે શિલ્પા સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં બંને સાથે ડાન્સ કરી રહ્યા છે. વીડિયોમાં ફરાહ અને શિલ્પા સાથે ગીતા કપૂર (Geeta Kapoor) , પિરતોષ ત્રિપાઠી (Paritosh Tripathi) અને રિત્વિક ધનજાની (Rithvik Dhanjani) મુખ્ય ભૂમિકામાં હતા.

વીડિયોની શરુઆત થાય છે શિલ્પા, ફરાહ, રિત્વિક અને ગીતાથી જેમાં બધા સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે. પછી પરિતોષ ફ્રેમમાં પ્રવેશ કરે છે અને પછી બધા એક સાથે ડાન્સ કરે છે. વીડિયો શેર કરતાં ફરાહે લખ્યું, ફ્રેન્ડ્સ રિયૂનિયન. ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ કમેન્ટ કરી રહ્યા છે કે તમે અને શિલ્પા તો જબરદસ્ત છો. તે જ સમયે કોઈએ લખ્યું કે દરેક વ્યક્તિ એક સાથે સુંદર દેખાઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અહીં જુઓ વીડીયો watch video here

જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં શિલ્પા સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) માં જજ તરીકે પરત ફરી છે. રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ શિલ્પાએ શોમાંથી બ્રેક લીધો હતો. હવે શિલ્પા પાછી લાઈફને ટ્રેક પર લાવી રહી છે. શોમાં શૂટિંગ સિવાય, તે તાજેતરમાં પુત્રી સમીશાને લઈને બહાર ફરતી જોવા મળી હતી.

ફિલ્મ હંગામા 2 માં દેખાઈ

શિલ્પાની ફિલ્મ હંગામા 2 (Hungama 2) આ વર્ષે જુલાઈમાં રિલીઝ થઈ હતી. આ કોમેડી ફિલ્મ દ્વારા શિલ્પા 10 વર્ષ પછી ફિલ્મોમાં પરત ફરી છે. શિલ્પા આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ ત્યારબાદ ફિલ્મના રિલીઝના થોડા દિવસો પહેલા રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ફિલ્મની રિલીઝ પહેલા શિલ્પાએ તમામ ચાહકોને ફિલ્મ જોવાની અપીલ કરી હતી.

શિલ્પાની પણ પૂછપરછ કરવામાં આવી હતી

રાજની ધરપકડ થયા બાદ શિલ્પા વિશે પણ સવાલો ઉભા થયા હતા. સાથે જ પોલીસે શિલ્પાને પણ સવાલ કર્યા હતા કે શું તેને રાજના કામ વિશે જાણકારી હતી? શિલ્પાએ કહ્યું હતું કે તેને રાજના કામ વિશે કંઈ ખબર નથી. રાજે પૂછપરછ દરમિયાન એમ પણ કહ્યું હતું કે શિલ્પાને તેના કામ સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો:- Shraddha Kapoor અને રોહનનાં લગ્નના સમાચાર પર પિતા શક્તિ કપૂરએ શું આપી પ્રતિક્રિયા, જાણો

આ પણ વાંચો:- Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">