Karan Mehra : બોલિવુડમાં ‘ધમકીની મૌસમ’, સલમાન બાદ હવે કરણ મહેરાને મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકી !

|

Aug 05, 2022 | 9:32 AM

કરણ મહેરાએ (Karan Mehra) આ પ્રેસ કોન્ફરન્સમાં પત્ની નિશા રાવલ વિશે ઘણા મોટા ખુલાસા કર્યા છે. કરણ મહેરા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

Karan Mehra : બોલિવુડમાં ધમકીની મૌસમ, સલમાન બાદ હવે કરણ મહેરાને મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકી !
Karan Mehra

Follow us on

ટીવી ઈન્ડસ્ટ્રીનું (TV Industry) જાણીતું નામ કરણ મહેરા (Karan Mehra) અને તેની પત્ની નિશા રાવલ ચર્ચામાં છે. ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ કરણ મેહરા તેની પત્ની સાથે ચિંતાગ્રસ્ત વાતાવરણ છે. આવું છેલ્લા 14 મહિનાથી ચાલી રહ્યું છે. દરમિયાન હવે કરણ મહેરાએ તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગુરુવારે મીડિયા સાથે વાત કરતા અભિનેતા કરણ મહેરાએ તેની પત્ની પર આરોપ લગાવતા કહ્યું કે, નિશા રાવલનું અન્ય વ્યક્તિ સાથે એક્સ્ટ્રા મટિરિયલ અફેર છે. કરણ મહેરાએ પણ પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે, તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

કરણ મહેરાએ તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા

કરણ મહેરાએ નિશા રાવલ પર આરોપ લગાવતા કહ્યું કે, તે રોહિત સતિયા નામના વ્યક્તિ સાથે 4 BHK એપાર્ટમેન્ટમાં રહે છે. કરણ મહેરાએ પોતાની પત્ની વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે મારી પત્નીનું રોહિત નામના વ્યક્તિ સાથે એક્સ્ટ્રા મટિરિયલ અફેર ચાલી રહ્યું છે. રોહિત એ જ વ્યક્તિ છે જે નિશાનો ભાઈ બન્યો છે. કરણે જણાવ્યું કે, તે છેલ્લા 14 વર્ષથી નિશા રાવલ પાસે રાખડી બંધાવી રહ્યો છે, પરંતુ આજે તેઓ એકબીજાના સંબંધમાં છે. તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઘરમાં પ્રવેશવા દેવામાં આવતો નથી

મીડિયા સાથેની વાતચીત દરમિયાન કરણ મહેરાએ જણાવ્યું કે તેને પોતાના ઘરે આવવાની મંજૂરી નથી આપવામાં આવી રહી. કરણે કહ્યું કે નિશા સિંગલ મધર હોવાનો ડોળ કરી રહી છે. તે મારા જ ઘરમાં રહે છે. મારા બિઝનેસને જોઈ રહી છે અને મારા જ પૈસાથી કેસ લડી રહી છે. કરણના પૈસા, લેપટોપ અને અન્ય દસ્તાવેજો તે ઘરમાં છે. કરણે કહ્યું કે તેને પોતાના ઘરે જ જવાની મંજૂરી નથી. મને સૂટકેસમાં ફક્ત પાંચ જોડી કપડાં આપવામાં આવ્યા હતા અને હું લગભગ 5 મહિના સુધી તે જ કપડાંમાં ફરતો રહ્યો.

કરણને મળી રહી છે ધમકીઓ

કરણ મહેરાએ જણાવ્યું કે નિશા રાવલ અને રોહિત સટિયાને સતત તેમને અને તેમના સમગ્ર પરિવારને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેને અજાણ્યા નંબરો પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તે લગભગ 14 મહિનાથી નિશા વિરુદ્ધ પુરાવા એકત્ર કરી રહ્યો છે.

Next Article