AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Dancer 4 માં કમબેક કર્યા બાદ રડી પડી શિલ્પા શેટ્ટી, જાણો સમગ્ર મામલો

પતિ જેલમાં ગયા બાદ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયાથી ગાયબ હતી. હવે ફરી એકવાર શિલ્પાએ અદભૂત રીતે સુપર ડાન્સર 4 માં પ્રવેશ કર્યો છે.

Super Dancer 4 માં કમબેક કર્યા બાદ રડી પડી શિલ્પા શેટ્ટી, જાણો સમગ્ર મામલો
Shilpa Shetty cried after making a comeback in Super Dancer Chapter 4
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 11:26 AM
Share

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (shilpa shetty) લાંબા સમયથી હેડલાઇન્સમાં છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) આ દિવસોમાં અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં જેલમાં છે. પતિ જેલમાં ગયા બાદ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયાથી ગાયબ હતી. હવે ફરી એકવાર શિલ્પાએ અદભૂત રીતે સુપર ડાન્સર 4 માં પ્રવેશ કર્યો છે. 18 ઓગસ્ટના રોજ શિલ્પાએ ફરી રિયાલિટી શોમાં પ્રવેશ કર્યો છે.

રાજની ધરપકડ બાદ પહેલીવાર સામે આવી શિલ્પા

રાજ જેલમાં ગયા બાદ શિલ્પા શેટ્ટીએ સુપર ડાન્સર 4 થી પોતાને દૂર કરી હતી, પરંતુ હવે ફરી એકવાર અભિનેત્રી શોમાં પરત ફરી છે. શિલ્પા શેટ્ટીએ શોના આગામી એપિસોડનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે શિલ્પા શેટ્ટીનું કમબેક એપિસોડ ટૂંક સમયમાં ચાહકોની સામે રજૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં શિલ્પા શોમાં પહોંચ્યા બાદ ભાવુક થઈ ગઈ છે.

શિલ્પા શોમાં પહોંચ્યા બાદ થઈ ભાવુક

તમને જણાવી દઈએ કે સુપર ડાન્સર 4 નું શૂટિંગ શરૂ થાય તે પહેલા શિલ્પા શેટ્ટીની આંખો ભીની થઈ ગઈ. જેના કારણે સમગ્ર સેટનું વાતાવરણ પણ ખૂબ જ ગંભીર બની ગયું હતું. ખાનગી સમાચાર સંસ્થા અનુસાર, જ્યારે શિલ્પા શૂટિંગ માટે વેનીટ વેનથી સેટ પર પહોંચી ત્યારે ત્યાં હાજર લોકો અભિનેત્રીને ફરી જોઈને ભાવુક થઈ ગયા.

સેટનું વાતાવરણ થઇ ગયું લાગણીશીલ 

અહેવાલો અનુસાર શોના તમામ સ્પર્ધકોએ શિલ્પાને ફરી જોયા બાદ તેને ઘેરી લીધી અને તેનું ભવ્ય સ્વાગત કર્યું. શિલ્પા શેટ્ટી એકસાથે ઘણા લોકોનો પ્રેમ જોઈને ભાવુક થઈ ગઈ, એવું કહેવામાં આવી રહ્યું છે કે દરેકનો પ્રેમ જોઈને શિલ્પા પોતાના આંસુ રોકી શકી નહીં. આવી સ્થિતિમાં શિલ્પાને લાગણીશીલ જોઈને સેટનું વાતાવરણ ભાવુક બની ગયું.

રાજ કુન્દ્રા છે જેલમાં

તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાની જુલાઈમાં પોર્ન ફિલ્મોના બિઝનેસ સાથે સંકળાયેલા હોવાના કેસમાં મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાસે રાજ કુન્દ્રા સામે ઘણા મહત્વના પુરાવા છે, તેથી સ્પષ્ટ લાગે છે કે આ કેસમાં રાજની મુશ્કેલીઓ વધવાની છે. રાજ કુન્દ્રા કેસમાં ઘણા નામ સામે આવ્યા છે. ખાસ વાત એ છે કે આ મામલે ખુદ શિલ્પા શેટ્ટીને સંપૂર્ણ ક્લીનચીટ મળી નથી.

આ પણ વાંચો: Rocky Aur Rani Ki Prem Kahani: આલિયા અને રણવીરનો ધમાકેદાર અંદાજ, ફિલ્મના શૂટિંગનો વિડીયો આવ્યો સામે

આ પણ વાંચો: આ બે દિગ્ગજ ક્રિકેટરો સાથે KBC 13 નો પ્રથમ શુક્રવાર થશે શાનદાર, બંને ક્રિકેટર તમારા પણ હશે ફેવરિટ

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">