રિક્ષા ચાલકની પુત્રી જ્ઞાનેશ્વરી ગાડગેથી ઈમ્પ્રેસ થયા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, કહ્યું- હું સામાન્ય માણસ છું..

તમને જણાવી દઈએ કે હાલમાં જ સારેગામાપા (Sa Re Ga Ma Pa) લિટલ ચેમ્પ્સની 9મી સીઝન લોન્ચ કરવામાં આવી છે. આ સિઝનમાં જજોની નવી પેનલ બનાવવામાં આવી છે. જજોની નવી પેનલમાં જાણીતા ગાયક શંકર મહાદેવન, સંગીતકાર અનુ મલિક અને નીતિ મોહનનો સમાવેશ થાય છે.

રિક્ષા ચાલકની પુત્રી જ્ઞાનેશ્વરી ગાડગેથી ઈમ્પ્રેસ થયા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, કહ્યું- હું સામાન્ય માણસ છું..
eknath shinde dgyaneshwari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 10:00 PM

ઝી ટીવીનો સિંગિંગ રિયાલિટી શો સારેગામાપામા  (Sa Re Ga Ma Pa) લિટલ ચેમ્પ જ્યારે દેશના અલગ-અલગ ભાગોમાંથી 3 થી 13 વર્ષની વયના બાળકો ટોપ 12માં સ્થાન મેળવવા માટે ઓડિશન આપી રહ્યા છે. આ બાળકોમાંથી માત્ર થોડા જ બાળકો પાસે અનોખો અવાજ છે તે જજની આશા પર ખરા ઉતરશે કે નહિ તે જોવાનું રહેશે. મહારાષ્ટ્રની 12 વર્ષની જ્ઞાનેશ્વરી ગાડગેએ કેતકી ગુલાબ જુહી ગીત પર તેના શાનદાર પરફોર્મન્સથી જજને ઈમ્પ્રેસ કર્યા.  તેનાથી  માત્ર જજ જ નહીં પરંતુ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) પણ  ઈમ્પ્રેસ થયા હતા.

જ્ઞાનેશ્વરીનો મધુર અવાજ સાંભળ્યા પછી એકનાથ શિંદેએ તેને આવકારવા માટે મુંબઈમાં તેમના બંગલા વર્ષા પર આમંત્રિત કર્યા. જ્ઞાનેશ્વરીની શાસ્ત્રીય સંગીતની પ્રતિભાની પ્રશંસા કરતાં, એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, એક નોન-સિંગિગ બેકગ્રાઉન્ડમાંથી આવનારી “એક ઓટોરિક્ષા ચાલકની પુત્રી માટે આટલા ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય ટેલિવિઝન પર આટલો મજબૂત પ્રભાવ બનાવવો તે તેના પરિવારની સાથે સાથે તેમજ સમગ્ર રાષ્ટ્ર માટે મોટી સિદ્ધિ છે. હું માનું છું કે કોઈ પણ અપેક્ષા વગર સખત મહેનત કરવાથી તમને સફળતા મળે છે.”

વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?
Burning Cloves : ઘરમાં લવિંગ સળગાવવાથી શું થાય ? જાણી લો
દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી શું થાય ? જાણી લો
રવિચંદ્રન અશ્વિનની વાસ્તવિક ઉંમર કેટલી છે?
દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન

અહીં જુઓ સારેગામાપા લિટલ ચેમ્પના કેટલાક વીડિયો

જાણો શું કહે છે સીએમ એકનાથ શિંદેનું કહેવું

એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે ‘દરેક માટે સીએમ એટલે મુખ્યમંત્રી હોય છે, પણ મારા માટે સીએમ એટલે કોમન મેન! હું જ્ઞાનેશ્વરી સાંભળીને ખૂબ જ ખુશ છું અને હું તેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. તેમના જેવી પ્રતિભા આપણા દેશમાં છે તેનો અમને ગર્વ છે. ખરેખર, આ વાત પ્રશંસનીય છે  સીએમના આશીર્વાદ લેવા માટે જ્ઞાનેશ્વરીને તેના જીવનની સૌથી મોટી તક મળી હતી. એટલું જ નહીં તેમણે સીએમની સામે પરફોર્મ પણ કર્યું હતું.

ભારતી સિંહ હોસ્ટ કરી રહી છે આ શો

તમને જણાવી દઈએ કે હાલમાં જ સારેગામાપા લિટલ ચેમ્પ્સની 9મી સીઝન લોન્ચ કરવામાં આવી છે. આ સિઝનમાં જજોની નવી પેનલ બનાવવામાં આવી છે. જજોની નવી પેનલમાં જાણીતા ગાયક શંકર મહાદેવન, સંગીતકાર અનુ મલિક અને નીતિ મોહનનો સમાવેશ થાય છે. તો ફેમસ કોમેડિયન ભારતી સિંહ આ શોને હોસ્ટ કરી રહી છે.

ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકી વડોદરાની હોસ્પિટલમાં
ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકી વડોદરાની હોસ્પિટલમાં
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
g clip-path="url(#clip0_868_265)">