કપિલ શર્મા શોના પહેલા એપિસોડમાં જ ધબડકો, કૃષ્ણા અભિષેકે કહ્યું કંઈક એવું કે ભડકી શકે છે વિવાદ

કપિલ શર્મા શોનો પહેલો એપિસોડમાં શનિવારે ટેલીકાસ્ટ થયો. જેમાં કૃષ્ણા અભિષેકે મામાને લઈને મજાક કરી છે. સૌ જાણે છે કે તેના મામા ગોવિંદા સાથે તેના સંબંધમાં કેટલી ખટાશ છે. જોવું રહ્યું કે આ બાબતે વિવાદ સર્જાય છે કે નહીં.

કપિલ શર્મા શોના પહેલા એપિસોડમાં જ ધબડકો, કૃષ્ણા અભિષેકે કહ્યું કંઈક એવું કે ભડકી શકે છે વિવાદ
Krushna Abhishek taunt Mama in front of the audience on The Kapil Sharma Show
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 8:20 AM

કપિલ શર્મા શો (The Kapil Sharma Show) શનિવારથી શરૂ થયો છે. ચાહકો લાંબા સમયથી શોની વાપસીની રાહ જોઈ રહ્યા હતા અને હવે જ્યારે આ શો આખરે પ્રસારિત થઈ ગયો છે, ત્યારે ચાહકો ખૂબ ખુશ છે. શોના પ્રથમ મહેમાન ફિલ્મ ભુજની (Bhuj) સ્ટાર કાસ્ટ આવી હતી. અજય દેવગણ (Ajay Devgn), એમી વિર્ક (Ammy Virk), શરદ કેલકર (Sharad Kelkar) અને નોરા ફતેહી (Nora Fatehi) શોમાં જોવા મળ્યા હતા હતા.

આ દરમિયાન દરેકને ખૂબ મજા આવી અને કપિલ સિવાય કૃષ્ણા અભિષેક (Krushna Abhishek), ચંદન પ્રભાકર (Chandan prabhakar), કિકુ શારદા (Kiku Sharda) અને સુમોના ચક્રવર્તીએ (Sumona Chakraborty) દર્શકોનું ઘણું મનોરંજન કર્યું

કૃષ્ણાએ મામાનો કર્યો ઉલ્લેખ

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ દરમિયાન કૃષ્ણા અભિષેકે તેના મામાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભલે તેણે નામ ન લીધું, પરંતુ ઘણી વખત તેણે આડકતરી રીતે તેના મામા વિશે ઉલ્લેખ કરેલો છે. વાસ્તવમાં કૃષ્ણા શરદ કેલકર સાથે વાત કરતી વખતે કહે છે કે તમે સુપરહિટ ફિલ્મ બાહુબલીમાં તમારો અવાજ આપ્યો હતો. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દરેક જાણવા માંગતા હતા કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો, પણ મારો પ્રશ્ન એ હતો કે મામાએ ભાણીયાને કેમ માર્યા.

તમને જણાવી દઈએ કે કૃષ્ણાના મામા એટલે કે ગોવિંદા. ગોવિંદા (Govinda) અને કૃષ્ણાના સંબંધો કંઈ ખાસ સારા હોય તેવા અહેવાલો નથી. બંને વચ્ચે વિવાદોના ઘણા અહેવાલ સામે આવેલા છે.

દરેક વ્યક્તિ કૃષ્ણાની વાત સાંભળીને મોટેથી હસવા લાગે છે. પછી કપિલ કૃષ્ણાની ઉડાવે છે ત્યારે ફરી કૃષ્ણા કહે છે કે આ ઇચ્છતા જ નહીં કે હું કંઈ કરું. તને મામાનો ફોન આવ્યો છે મને ખબર છે. કૃષ્ણના આ નિવેદન પછી, ફરી એકવાર બધા મોટેથી હસવા લાગે છે.

અજય માટે પ્રદર્શન

કૃષ્ણા જ્યારે સપના તરીકે આવે છે તે અજય માટે વિશેષ પરફોર્મન્સ આપે છે. કૃષ્ણા અજયની ફિલ્મ રેઈડના ગીત રશ્કે કમર પર ડાન્સ કરે છે. આ દરમિયાન તેમનો ડાન્સ અને ફની સ્ટાઈલ જોઈને બધા હસવાનું રોકી ન શક્યા. નોરા ફતેહી આ શો દરમિયાન ખુબ હસતી જોવા મળી.

ફિલ્મ – બોલ બચ્ચન

તમને જણાવી દઈએ કે કૃષ્ણા એ અજય સાથે ફિલ્મ બોલ બચ્ચનમાં કામ કર્યું છે. આ કારણે, કૃષ્ણા અજયને કહે છે કે તે પછી તમે ફરી બોલ બચ્ચનનો ઉલ્લેખ કર્યો નથી. બીજી ફિલ્મ બનાવો અને તેમાં મને કાસ્ટ કરો.

આ પણ વાંચો: રિયા ચક્રવર્તી વિશે ઇમરાન હાશ્મીએ આપ્યું ચોંકાવનારુ નિવેદન, સુશાંતના મૃત્યુ પછી રિયા સાથે જે થયું એ….

આ પણ વાંચો: ઐશ્વર્યા રાય ઈચ્છતી હતી કે આરાધ્યા રણબીરને ‘અંકલ’ કહે, પરંતુ દીકરીએ કહ્યું એવું કંઈક કે સૌ હસી પડ્યા

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">