ધનુષ તેલુગુ ફિલ્મ Sirથી દિગ્દર્શક તરીકેની કરી રહ્યો છે ડેબ્યુ, અભિનેતાએ રિલીઝ કર્યું મોશન પોસ્ટર

સુપરસ્ટાર ધનુષે (Dhanush) તેની આગામી ફિલ્મ 'સર'નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં બનાવવામાં આવશે.

ધનુષ તેલુગુ ફિલ્મ Sirથી દિગ્દર્શક તરીકેની કરી રહ્યો છે ડેબ્યુ, અભિનેતાએ રિલીઝ કર્યું મોશન પોસ્ટર
Dhanush ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 2:05 PM

સાઉથના સુપરસ્ટાર ધનુષે તેની આગામી ફિલ્મનું નામ જાહેર કર્યું છે. અભિનેતાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર તેની આગામી ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરીને ફિલ્મના ટાઇટલની જાહેરાત કરી છે. આ મોશન પિક્ચરના બેકગ્રાઉન્ડમાં માત્ર સંગીત છે. આ ફિલ્મનું નામ છે સર. આ ફિલ્મ સામાજિક મુદ્દા પર આધારિત છે.

ધનુષે ફિલ્મનું ટાઇટલ જાહેર કરતા પહેલા જ તેના ટ્વિટર પર એક પોસ્ટર શેર કર્યું હતું. જેમાં તેણે ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વિગતો શેર કરી હતી. ધનુષની આ પહેલી તેલુગુ નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં બનશે. અભિનેતા તેના તમિલ વર્જનમાં મુખ્ય કલાકાર હશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ટ્વિટર પર પોસ્ટર શેર કરતા એક્ટરે લખ્યું હતું કે, “મારી આગામી તમિલ ફિલ્મ અને પ્રથમ તેલુગુ ફિલ્મ જેનું હું નિર્દેશન કરીશ. આવતીકાલે શીર્ષકની જાહેરાત કરશે. ૐ નમઃ સિવાય.”

આ અનટાઇટલ્ડ પ્રોજેક્ટ વેંકી અતુલુરી દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવ્યો છે. સિતારા એન્ટરટેઈનમેન્ટના એસ નાગા વંશી ધનુષની આગામી ફિલ્મનું નિર્માણ કરશે. આ સોશિયલ પીરિયડ ડ્રામા માં એજ્યુકેશન માફિયા બતાવવામાં આવશે. ફિલ્મમાં એક યુવક શિક્ષણના ખાનગીકરણ સામે લડત લડતો જોવા મળશે.

ધનુષ ‘અતરંગી રે’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દિવસોમાં ધનુષ તેની આગામી ફિલ્મ ‘અતરંગી રે’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં ધનુષની સાથે સારા અલી ખાન અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના તમિલ વર્ઝનનું નામ ગલાટ્ટા કલ્યાણમ છે. ‘અતરંગી રે’નું સંગીત એ. આર રહેમાને આપ્યું છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે OTT પર રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી અને તમિલ ભાષામાં રિલીઝ થશે. આ પહેલા ધનુષ 8 વર્ષ પહેલા ‘રાંઝણા’માં જોવા મળ્યો હતો. દર્શકોએ તેની અને સોનમ કપૂરની જોડીને ખૂબ પસંદ કરી હતી.

ધનુષ હોલીવુડ ફિલ્મ ‘ધ ગ્રે મેન’માં પણ જોવા મળશે. આ એક્શન થ્રિલર ફિલ્મ એન્થોની અને જો રુસો દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ 2009માં માર્ક ગ્રેનીની આ જ નામની નવલકથા પર આધારિત છે. આ ફિલ્મમાં રેયાન ગોસલિંગ, ક્રિસ ઇવાન્સ, જેસિકા હેનવિક અને અન્ય કલાકારો છે.

આ પણ વાંચો : કામની વાત : NRI બાળકના આધાર કાર્ડ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ? અહીં જાણો શું છે નિયમો

 આ પણ વાંચો : શું હૃતિક રોશન હોલીવુડ એક્ટ્રેસ સામંથા લોકવુડ સાથે કોઈ મોટો પ્રોજેક્ટ કરી રહ્યો છે? જુઓ તસ્વીર

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">