Shershaah : સિદ્ધાર્થ-કિયારાના અભિનયનું ચાહક બન્યું બોલીવુડ, આલિયાથી લઈ જ્હાનવી સુધી, ઘણા સ્ટાર્સે આ રીતે આપ્યા અભિનંદન

સિધ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન વિક્રમ બત્રાના તેમના પ્રોફેશનલી અને વ્યક્તિગત બંને જીવનનાં પાત્રમાં દર્શકોને પ્રભાવિત કર્યા છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું અને તેની પ્રશંસા કરી હતી.

Shershaah : સિદ્ધાર્થ-કિયારાના અભિનયનું ચાહક બન્યું બોલીવુડ, આલિયાથી લઈ જ્હાનવી સુધી, ઘણા સ્ટાર્સે આ રીતે આપ્યા અભિનંદન
Shershaah (Sidharth Malhotra)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 6:48 PM

સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) અભિનીત ફિલ્મ ‘શેરશાહ’ નું ટ્રેલર (Shershaah Trailer) ગઈકાલે એટલે કે 25 જુલાઈના રોજ રીલિઝ થયું હતું. કરણ જોહર (Karan Johar) દ્વારા નિર્મિત આ ફિલ્મને કારગિલનાં દ્રાસમાં ભારતીય સૈન્યના સૈનિકો સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સીડીએસ બિપીન રાવત પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે શેરશાહ ઉર્ફે કેપ્ટન વિક્રમ બત્રા (Captain Vikram Batra) ની બહાદુરીની ગાથા બધા સાથે શેર કરી. ફિલ્મના ટ્રેલર લોંચ થયા બાદથી બધે જ તેની પ્રશંસા મળી રહી છે.

સિધ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન વિક્રમ બત્રાના પ્રોફેશનલી અને વ્ચક્તિગત બંને જીવનનાં પાત્રમાં દર્શકોને પ્રભાવિત કર્યા છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કર્યું હતું અને તેની પ્રશંસા કરી હતી. અક્ષય કુમારે તેમના ટ્વિટર પર લખ્યું કે, ‘એક રીલ હીરો અસલી હીરોને શું શ્રદ્ધાંજલિ આપી શકે છે. સિવાય તેને કે તમારા બલિદાનથી અમને જીવન માટે પ્રેરણા મળી, પરમ વીર ચક્ર એવોર્ડ વિજેતા કેપ્ટન વિક્રમ બત્રા! મારા જન્મદિવસને તમારી સાથે શેર કરવા માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું.”

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ટ્રેલરની પ્રશંસા કરતાં વરૂણ ધવને લખ્યું કે, “આવા ખાસ દિવસે આવું પ્રભાવશાળી ટ્રેલર. ચાલો, ટીમ, શેરશાહ. ”

આલિયા ભટ્ટે પણ આ જ ભાવના શેર કરી હતી અને ટ્વિટર પર લખ્યું હતું કે, હે ભગવાન! કેટલું પ્યારું ટ્રેલર છે. અમારા કારગિલ યુદ્ધના હીરોની પ્રેરણાદાયી વાર્તા જોવા માટે હવે વધુ રાહ નથી જોઈ શકતી. શેરશાહની આખી ટીમને અભિનંદન, આ જોવા માટે વધુ રાહ રાહ નથી જોઈ શકતી. ”

કરીના કપૂર ખાને તેમના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે, “શેરશાહ ટ્રેલર કોન્ગ્રેચ્યુલેશન ટીમ #Shershaah! અમારા કારગિલ યુદ્ધના હીરો, કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી) ની સાચી વાર્તા અનુભવવા માટે હવે વધુ રાહ નથી જોવાતી.

જાનવીએ લખ્યું કે, “આવી હિંમત, બહાદુરી અને જુનુન હંમેશા પ્રેરણા આપે છે. શેરશાહની આખી ટીમને આ પ્રેરણાદાયી વાર્તાને સ્ક્રીન માધ્યમ દ્વારા અમારા સુધી પહોંચાડવા બદલ બધાને પ્રેમ અને શુભકામનાઓ. હું તેને જોવા માટે વધુ રાહ જોઈ શકતી નથી. ”

અનન્યા પાંડે, સારા અલી ખાન અને વિક્કી કૌશલે પણ તેમના ઉત્સાહને શેર કરવા અને ટીમને શુભેચ્છા આપવા માટે પાતાના સોશ્યલ મીડિયાની મદદ લીધી.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">