Shambhu Song Lyrics : ભગવાન શિવના વેશમાં અક્ષય કુમારે કર્યું તાંડવ, જુઓ શંભુ ગીતના લિરિક્સ અને વીડિયો
અક્ષય કુમારે પોતાની જબરદસ્ત ફિલ્મોથી દુનિયાભરના દર્શકોને પોતાના દિવાના બનાવ્યા છે. આજે ફેન્સ તેને દરેક રીતે અનહદ પ્રેમ કરે છે. હવે અક્ષય 'શંભુ'ના સ્વરૂપમાં તેનું એક ગીત રિલીઝ થયું છે ત્યારે જુઓ આ ગીતનો વીડિયો અને લિરિક્સ
અક્ષય કુમારનું લેટેસ્ટ સોંગ જેને લઈને ઘણા દિવસોથી ચર્ચા થઈ રહી હતી તે “શંભુ” ગીત રિલીઝ થયું છે . આ ગીત ખુદ અક્ષય કુમાર, સુધીર યદુવંશી, વિક્રમ મોન્ટ્રોઝ એ ગાયું છે અને આ લેટેસ્ટ ગીતનું સંગીત વિક્રમ મોન્ટ્રોઝ દ્વારા બનાવવામાં આવ્યું છે. શંભુ ગીતના બોલ અભિનવ શેખરે લખ્યા છે જ્યારે મ્યુઝિક વિડિયો ગણેશ આચાર્ય દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યો છે.
(video credit- Times Music)
Shambhu Song Lyrics :
શંભુ ઓમ શંભુ ઓમ
શ્રી મહાકાલ મેરે સ્વામી ભોલેનાથ તેરે ચરનોં મેં જગ સારા મગન રહે મગન રહે
શ્રી મહાકાલ અંતર્યામિ ભૈરવનાથ સારે ભક્તો કે કષ્ટો કો દુર કરે દુર કરે
અલગ અલગ હૈ નામ તેરે પર કામ હૈ તેરા એક શંભુ!
હાથ જોડી સબ નમન કરે સબ કરેં રુદ્ર અભિષેક ઓમ
ભોલે કા જો ધ્યાન કરે વો કામ કરે હૈ નેક શંભુ!
દેવો કે હૈં દેવ હમારે હર હર મહાદેવ
બનો યોગી પઢો મંત્ર બોલો શંભુ શિવ શંકર
તેરી ભક્તિ હૈ નિરંતર બોલો શંભુ શિવ શંકર શંભુ
શ્રી મહાકાલ મેરે સ્વામી ભોલેનાથ તેરે ચરનોં મેં જગ સારા મગન રહે મગન રહે
શ્રી મહાકાલ અંતર્યામિ ભૈરવનાથ સારે ભક્તો કે કષ્ટો કો દુર કરે દુર કરે
ભોલે શંભુ
અમૃત કી હવા મેં જો વિશ પી જાયે નીલ કંઠ અચલ હૈ ઓમ નમઃ શિવાય
કાન કાન મેં સમાયે શિવ ગંગા ધારે મહાકાલ પરમ હૈ ઓમ નમઃ શિવાય
અલગ અલગ હૈ નામ તેરે પર કામ હૈ તેરા એક શંભુ
હાથ જોડી સબ નમન કરીં સબ કરેં રુદ્ર અભિષેક ઓમ ભોલે કા જો ધ્યાન કરે વો કામ કરે હૈ નેક શંભુ
દેવો કે હૈં દેવ હમારે હર હર મહાદેવ
બાનો યોગી પાડો મંતર બોલો શંભુ શિવ શંકર
તેરી ભક્તિ હૈ નિરંતર બોલો હર હર મહાદેવ
બાનો યોગી પાડો મંતર બોલો શંભુ શિવ શંકર તેરી ભક્તિ હૈ નિરંતર બોલો શંભુ શિવ શંકર

શંભુ!