Shahid Kapoor ના નાના બાળકોએ Mira Rajput ને આપી ખાસ ગિફ્ટ, Photo જોયા પછી તમે પણ થશો ખુશ

|

May 09, 2021 | 6:31 PM

શાહિદ કપૂરના બાળકોએ પણ પત્ની મીરાને મધર્સ ડે પર સ્પેશિયલ ફિલિંગ આપવાનો પ્રયાસ કર્યો છે. મીરાએ ખુદ ઇન્સ્ટાગ્રામ પર આ વાતનું પ્રુફ આપ્યું છે.

Shahid Kapoor ના નાના બાળકોએ Mira Rajput ને આપી ખાસ ગિફ્ટ, Photo જોયા પછી તમે પણ થશો ખુશ
Shahid Kapoor, Mira Rajput

Follow us on

આજનો દિવસ દરેક મહિલા કે પછી માતા માટે ખાસ છે. કારણ કે એક માતા જ છે જે પોતાના બાળકની દરેક સમસ્યાને પોતાના પર હસીને લઈ લે છે. આમ તો માતાને માન અને પ્રેમ દેવાનો દરરોજનો હક છે, પરંતુ એક દિવસ જો તેમને ફક્ત સ્પેશિયલ ફિલ કરવામાં આવે, તો પછી શું કહેવાનું . જીહા, આજે મધર્સ ડેના સ્પેશિયલ પ્રસંગે તમારી માતાને સ્પેશિયલ ફિલ કરાવું જોઈએ.

આજે દરેક વ્યક્તિ પોતાની શૈલીમાં મધર ડેની ઉજવણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં શાહિદ કપૂરના બાળકએ પણ પત્ની મીરાને મધર્સ ડે પર સ્પેશિયલ ફિલિંગ આપવાનો પ્રયાસ કર્યો છે. મીરાએ ખુદ ઇન્સ્ટાગ્રામ પર આ વાતનું પ્રુફ આપ્યું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

મીરાને મળી એક વિશેષ ભેટ

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે મધર્સ ડે પર ખાસ પોસ્ટ કરી છે. તેમણે કેકનો ફોટો સાથે તેમના બે બાળકો મીશા અને ઝૈન દ્વારા આપવામાં આવેલ કાર્ડ પણ શેર કર્યું છે.

શાહિદ અને મીરા પુત્રી મીશા અને પુત્ર ઝૈનના માતાપિતા છે. તેમણે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે “તમે બંને મારા સંપૂર્ણ હૃદય છો .. પિતાનો એક નાનો ટુકડો છો, હું તમને બંનેને પ્રેમ કરું છું”. પોસ્ટમાં ત્રણ ફોટા પણ શેર કરાયા છે. તે પહેલા ફોટામાં એક કેક દેખાઈ રહી છે જેમાંથી એક ભાગ કાઢેલો દેખાય છે, બીજામાં એક કાર્ડ બતાવવામાં આવ્યું છે, અને ત્રીજા ફોટામાં વિશેષ સંદેશ જે બાળકોએ તેની માતા માટે લખેલા છે.

 

 

 

તેમાં લખ્યું છે, “પ્રિય મામા, હેપ્પી મધર્સ ડે, લવ, ઝૈન અને મીશા”. બાળકોએ કાર્ડનો અમુક ભાગ રંગ્યો છે અને ‘પ્યાર’ શબ્દની વચ્ચે ફૂલ દોરવામાં આવ્યું છે. તેમાં ઝૈનના નામ પર z ને ઉલ્ટો લખ્યો છે. જેમાં શાહિદના ભાઈ ઇશાન ખટ્ટરે ટિપ્પણી કરી છે કે, “ઉલ્ટો ‘ઝેડ’ મારું દિલ છે.”

મીરાએ કરી પતિની ખિચાઈ

તાજેતરમાં મીરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કરીને ચાહકોને સવાલ કર્યો હતો. મીરાએ શેર કરેલા ફોટામાં, તમે જોઈ શકો છો કે અભિનેતાના મોજા અને પગરખાં ઉતારેલા જોઈ શકાય છે. ફોટો શેર કરતાં તેમણે લખ્યું કે, “શું બધા જ પુરુષો આવા છે”. મીરાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી રહી.

Next Article