Salman Khanની ‘રાધે’ ઓનલાઈન લીક, રિલીઝ થયાના થોડા કલાકો પછી પાયરેસીનો ભોગ બની હતી ફિલ્મ

રિલીઝ થયાના થોડા કલાકો બાદ આ ફિલ્મ ઓનલાઈન લીક (Radhe Your Most Wanted Bhai online Leak) થઈ ગઈ . ઘણી વેબસાઈટ્સ દ્વારા ફિલ્મનું પાઈરેટેડ વર્ઝનને નિ:શુલ્ક જોઈ અને ડાઉનલોડ કરી શકાય છે.

Salman Khanની 'રાધે' ઓનલાઈન લીક, રિલીઝ થયાના થોડા કલાકો પછી પાયરેસીનો ભોગ બની હતી ફિલ્મ
Salman Khan (Radhe)
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 14, 2021 | 5:55 PM

સલમાન ખાન (Salman Khan)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ (Radhe Your Most Wanted Bhai) 13 મેના રોજ દુનિયાભરના થિયેટરો અને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ હતી. રિલીઝ થયાના થોડા કલાકો બાદ આ ફિલ્મ ઓનલાઈન લીક (Radhe Your Most Wanted Bhai online Leak) થઈ ગઈ . ઘણી વેબસાઈટ્સ દ્વારા ફિલ્મનું પાઈરેટેડ વર્ઝનને નિ:શુલ્ક જોઈ અને ડાઉનલોડ કરી શકાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમને જણાવી દઈએ કે ફિલ્મના રિલીઝના એક દિવસ પહેલા જ સલમાન ખાને સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી હતી કે તેઓ ફિલ્મની પાયરેસીથી દૂર રહે અને ફિલ્મને યોગ્ય પ્લેટફોર્મ પર જોવે. સલમાન ખાને બુધવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં સલમાન ખાને કહ્યું, ‘ એક ફિલ્મ બનાવવા ઘણા લોકો ખૂબ જ મહેનત કરે છે. અમને ખૂબ દુ:ખ થાય છે જ્યારે કેટલાક લોકો પાયરેસી દ્વારા આ ફિલ્મ જુએ છે. તમારા દરેકની પાસેથી કમિટમેન્ટ માગુ છું કે ફિલ્મને યોગ્ય પ્લેટફોર્મ પર એન્જોય કરો. આ ઈદ પર પ્રેક્ષકોની કમિટમેન્ટ હશે. નો પાયરેસી ઈન એન્ટરટેનમેન્ટ. ‘

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ ફિલ્મ લીક થઈ હોય. આ પહેલા પણ ઘણી ફિલ્મો પાયરેસીનો શિકાર બની ચૂકી છે. પાયરેસી કરવાવાળી સાઈટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ તે પછી પણ ઘણી સાઈટ્સ પાયરેસીને પ્રોત્સાહન આપે છે. તે જ સમયે, સલમાન ખાનના ચાહકોએ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ લીક થયા પછી સલમાન ખાનના ચાહકોએ ફિલ્મની ટીમને એક્શન લેવાનું કહ્યું છે.

ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઓટીટી પ્લેટફોર્મ જી5 પર રીલિઝ થઈ હતી. સલમાન ખાનના ચાહકોએ જી5 પર સ્ટ્રીમિંગ શરૂ કરી દીધુ હતું. જેના કારણે જી5નું સર્વર ક્રેશ થઈ ગયું છે. ફિલ્મ ન ચાલવાના કારણે યુઝર્સ પરેશાન થઈ ગયા અને લોકોએ સોશિયલ મીડિયા પર તેની ફરિયાદ શરૂ કરી દીધી હતી.

પ્રભુ દેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં સલમાન ખાન ઉપરાંત દિશા પાટણી, રણદીપ હૂડ્ડા, જેકી શ્રોફ, ગોવિંદ નામદેવ, ગૌતમ ગુલાટી છે. આ ફિલ્મમાં સલમાન ખાનને એક અન્ડરકવર કોપ તરીકેની ભૂમિકા ભજવી છે જ્યારે વિલન બનેલા રણદીપ હૂડ્ડા ગોવાના હિંસક અને સનકી સ્વભાવ વાળા ડ્રગ માફિયાનું પાત્ર ભજવી રહ્યા છે.

આ પણ વાંચો: Kartik Aaryan ને કરણ જોહરે ઠુકરાવ્યા તો સાજીદ નડિયાદવાલાએ તેમને લગાવ્યા ગળે, સાઇન કરી રોમેન્ટિક મૂવી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">