AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SALMAN KHANએ તૈયાર કર્યું ડુંગળીનું અથાણું, વિડીયો થઈ રહ્યો છે SOCIAL MEDIAમાં વાયરલ

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન (SALMAN KHAN ) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સલમાન ખાન તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ફેન્સને સૌથી વધુ રાહ સલમાનના લગ્નની હોય છે.

SALMAN KHANએ તૈયાર કર્યું ડુંગળીનું અથાણું, વિડીયો થઈ રહ્યો છે SOCIAL MEDIAમાં વાયરલ
ડુંગળીનું અથાણુ બનાવતો સલમાનખાન
Charmi Katira
| Edited By: | Updated on: Jan 17, 2021 | 3:23 PM
Share

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન (SALMAN KHAN ) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સલમાન ખાન તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ફેન્સને સૌથી વધુ રાહ સલમાનના લગ્નની હોય છે.

હંમેશા જિમ કરતાં નજરે આવેલો સલમાન ખાન ખાન હવે કૂકીગમાં (COOKING) પણ હાથ અજમાવે છે. હાલમાં જ સલમાન ખાને ડુંગળીનું અથાણું બનાવ્યું હતું. અભિનય(ACTING), નૃત્ય (DANCE) અને હોસ્ટિંગ પછી સલમાન ખાને પોતાનું નવું હુન્નર બતાવ્યું છે. તે એક અનુભવી શેફની જેમ અથાણું (PICKLE) તૈયાર કરતો જોવા મળે છે. જો તમે પણ ડુંગળીનું(ONINON PICKLE) અથાણું ખાવાનું પસંદ કરો છો, તો પછી તમે સલમાન ખાનની રેસીપી અજમાવી શકો છો. હાલ તો સલમાન ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સલમાન ખાનના ફેન્સ તેના આ વિડીયોના વખાણ કરી રહ્યા છે.

ડુંગળીના અથાણાંની રેસીપી વિશે વાત કરવામાં આવે તો આ માટે સલમાન ખાને પહેલા 250 ગ્રામ ડુંગળી કાપી. ત્યારબાદ તેમાં ચમચી જેટલી વરિયાળીનાં બીજ ઉમેરો. આ બાદ ડુંગળીનાં બીજ ઉમેરો અને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં બે ચમચી સરસવ તેલ નાખો. બરાબર મિક્ષ કરી લો અને ડુંગળીનું અથાણું તૈયાર છે. સલમાન ખાનનું માનવું છે કે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે અને સ્વાસ્થ્ય માટે પણ તે ઉત્તમ છે. અભિનેત્રી બીના કાકે સલમાન ખાનને શેફ બનવાનો વીડિયો તેના ફેન્સ સાથે શેર કર્યો હતો.

આ વિડિયોમાં સલમાન ખાન બ્લેક ટીશર્ટ અને લાલ પેન્ટ પહેરી અથાણું બનાવવામાં વ્યસ્ત છે. આ સિવાય તેની ફ્રેંચ કટ દાઢી તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે. સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની ફિલ્મ ‘રાધે :યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ થશે. આટલું જ નહીં ‘કિક 2’ (KICK-2) અને ‘કભી ઇદ કભી દિવાળી’ ફિલ્મો પણ તૈયાર છે. આ સિવાય તે જીજાજી આયુષ શર્મા (AAYUSH SHARMA) સાથે છેલ્લી ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તાજેતરમાં જ તેણે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. આ મૂવીમાં સલમાન ખાન એક શીખ યુવકની ભૂમિકામાં જોવા મળશે.

View this post on Instagram

A post shared by Bina Kak (@kakbina)

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">