મિકાસિંઘને મદદ કરતા સલમાન ખાનની વધશે મુશકેલી!

|

Aug 21, 2019 | 4:16 AM

પાકિસ્તાનમાં પરફોર્મ કરીને પહેલા જ ગાયક મીકાસિંઘ ફસાઈ ચુક્યો છે. ત્યારે સલમાન ખાનની પણ મુશ્કેલી વધે તેવી શક્યતા છે. સલમાન ખાન આગામી સપ્તાહે મીકાસિંઘ સાથે એક કાર્યક્રમ કરવાનો છે. આ કોન્સર્ટ યુએસના અલગ અલગ શહેરમાં યોજાશે. આ પણ વાંચો: નવસારી: અફઘાનિસ્તાનના શંકાસ્પદ યુવાનો વિદ્યાર્થીઓ નીકળ્યા Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની […]

મિકાસિંઘને મદદ કરતા સલમાન ખાનની વધશે મુશકેલી!

Follow us on

પાકિસ્તાનમાં પરફોર્મ કરીને પહેલા જ ગાયક મીકાસિંઘ ફસાઈ ચુક્યો છે. ત્યારે સલમાન ખાનની પણ મુશ્કેલી વધે તેવી શક્યતા છે. સલમાન ખાન આગામી સપ્તાહે મીકાસિંઘ સાથે એક કાર્યક્રમ કરવાનો છે. આ કોન્સર્ટ યુએસના અલગ અલગ શહેરમાં યોજાશે.

આ પણ વાંચો: નવસારી: અફઘાનિસ્તાનના શંકાસ્પદ યુવાનો વિદ્યાર્થીઓ નીકળ્યા

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જોકે તાજેતરમાં પાકિસ્તાનમાં કરેલા પરફોર્મન્સ બાદ મિકાસિંઘ પર ઓલ ઈન્ડિયા સિને વર્કર એસોસિએશન અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને ઈમ્પ્લોઈઝ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં મિકાસિંઘ સાથે કામ કરનારને પણ બેન કરી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેવા સંજોગામાં જો સલમાન ખાન આગામી સપ્તાહે મિકાસિંઘ સાથે કાર્યક્રમ કરે તો તેના પર પણ પ્રતિબંધ મુકાઈ શકાય છે. યુએસ ખાતે યોજાનાર આ કાર્યક્રમને “અપ ક્લોઝ એન્ડ પર્સનલ વિથ સલમાન ખાન” નામ આપવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમને લઈને સલમાન ખાન સામે કોઈ પગલા લેવાય છે કે કેમ તેના પર સૌની નજર છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article