AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાન અને કેટરીના કૈફના લગ્નને લઈને તૈયારી શરુ, ‘ભારત’માં જ થશે લગ્ન !

સલમાન ખાન અને કેટરીના કૈફ તેમના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે નવી ચર્ચાએ જોર પક્ડયું છે જેમાં કેટરીના અને સલમાનના લગ્નની વાત થઈ રહી છે. સલમાન અને કેટરીનાના લગ્નની વાતને લઈને એક વિશેષ તૈયારી પણ કરી દેવાઈ છે. જાણીતા અખબાર DNAમાં આવેલી ખબરના આધારે હવે એ ચર્ચા જામી રહેલી જેમાં સલમાન ખાન અને […]

સલમાન ખાન અને કેટરીના કૈફના લગ્નને લઈને તૈયારી શરુ, 'ભારત'માં જ થશે લગ્ન !
Gautam Parmar
| Edited By: | Updated on: Feb 03, 2019 | 2:26 PM
Share

સલમાન ખાન અને કેટરીના કૈફ તેમના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે નવી ચર્ચાએ જોર પક્ડયું છે જેમાં કેટરીના અને સલમાનના લગ્નની વાત થઈ રહી છે. સલમાન અને કેટરીનાના લગ્નની વાતને લઈને એક વિશેષ તૈયારી પણ કરી દેવાઈ છે.

જાણીતા અખબાર DNAમાં આવેલી ખબરના આધારે હવે એ ચર્ચા જામી રહેલી જેમાં સલમાન ખાન અને કેટીરના વચ્ચે લગ્નની વાત છે. હમણાં સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નું ટ્રિજર રિલીઝ થઈ ગયું છે. ‘ભારત’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તેમાં ખાસ કરીને એક લગ્નના સિક્વન્સને શૂટ કરવામાં આવશે તેવી જાણકારી બહાર આવી છે. આમ સલમાન ખાન અને કેટરીના કૈફ એ સાચી જિંદગીમાં તો નહીં પણ 2019માં બોલીવુડના પડદા પર પરણતા દેખાઈ તો નવાઈ નહીં.

ભારત ફિલ્મ અલી અબ્બાસ જાફરના ડાયરેક્શન હેઠળ બની રહી છે જે 2019ના વર્ષમાં ઈદના સમયે રિલીઝ થવાની છે. સલમાન ખાનની સાથે આ ફિલ્મમાં કેટરીના કૈફ, દિશા પટ્ટની, તબ્બુ, નોરા ફતેહી અને જૈકી શ્રોફ પણ પડદા પર દેખાશે. ટૂંકમાં ફિલ્મના શૂટિંગ વખતે બની રહ્યાં વેડિંગ સિક્વન્સના લીધે લાગી રહ્યું છે કે સલમાન ખાન અને કેટરીના કૈફ 2019માં બોલીવુડના પડદા પર તો લગ્ન કરશે જ!

[yop_poll id=”1045″]

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
g clip-path="url(#clip0_868_265)">