સલમાન ખાને ફેમિલી ફોટો શેર કરીને પિતા સલીમ ખાનને 86માં જન્મદિવસની આપી શુભેચ્છા

સલમાન ખાને (Salman Khan) ફેમિલી ફોટો શેર કર્યો છે. તે ફોટામાં સલીમ ખાન અરબાઝ ખાનની પાસે બેઠેલો જોવા મળે છે. સલમાન ખાન, બહેન અર્પિતા, સોહેલ ખાન અને માતા હેલન સાથે ઉભા છે.

સલમાન ખાને ફેમિલી ફોટો શેર કરીને પિતા સલીમ ખાનને 86માં જન્મદિવસની આપી શુભેચ્છા
Salman khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 7:23 AM

સલમાન ખાનના (Salman khan) પિતા પ્રખ્યાત પટકથા લેખક સલીમ ખાનનો (salim khan) બુધવારે જન્મદિવસ હતો. તેમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર પરિવાર એક સાથે હાજર હતો. જન્મદિવસના દિવસે મોડી રાત્રે સલમાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરીને તેના પિતા સલીમ ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સલમાને શેર કરેલી તસવીરમાં આખો પરિવાર હાજર જોવા મળી રહ્યો છે.

સલમાને બુધવારે મોડી રાતે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી ફેમિલી ફોટો શેર કર્યો હતો. તેણે જે તસવીર શેર કરી છે તે ફેમિલી ફોટો છે. તે ફોટામાં સલીમ ખાન અરબાઝ ખાનની પાસે બેઠેલો જોવા મળે છે. સલમાન ખાન, બહેન અર્પિતા, સોહેલ ખાન અને માતા હેલન સાથે ઉભા છે. તે બધાના ચહેરા પર સુંદર સ્માઈલ જોવા મળી રહી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

સલમાનના ખોળામાં તેની ભત્રીજી છે. જેની સાથે સલમાન રમતા જોવા મળે છે. હેલન જે સલમાનની સાવકી માતા છે તેના ચહેરા પર મોહક સ્મિત છે. આ તસવીરને આખા પરિવાર સાથે શેર કરતા સલમાને કેપ્શનમાં લખ્યું હતું કે ‘હેપ્પી બર્થ ડે પપ્પા’.

આ તસવીરની કોમેન્ટમાં સલમાનના ફેન્સ તેના પિતા સલીમ ખાનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, હેપ્પી બર્થડે સર, આજે મારા પુત્રનો જન્મદિવસ છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, હેપ્પી બર્થ ડે સલીમ અંકલ જી. સલમાન ખાનના ફેન્સ તેને ખૂબ જ પ્રેમ કરે છે. તેમની દરેક નાની-નાની વાત પર ધ્યાન આપે છે. સલીમ ખાનના ગત બર્થડે ઉપર પણઅનસીન તસવીર શેર કરીને સલીમ ખાનને બર્થડેની શુભેચ્છા આપી હતી . સલમાનનો પરિવાર લગભગ દરેક ફંક્શનમાં સાથે જોવા મળે છે.

સલમાનની ‘એન્ટીમ’ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલમાં તેની આગામી ફિલ્મ ‘એન્ટીમ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેના જીજાજી આયુષ શર્મા તેની સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. તે જ સમયે, સલમાન ‘ટાઈગર 3’નો એક ભાગનું શૂટિંગ પૂરું કરીને થોડા દિવસો પહેલા ભારત પાછો આવ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ વખતે પણ સલમાન ફુલ એક્શન અવતારમાં જોવા મળશે.

આ પણ વાંચો : Good News : ભારતમાં લોન્ચ થશે સિંગલ ડોઝ વેક્સિન, કોરોના થશે છુમંતર

આ પણ વાંચો : Vicky Kaushal-Katrina Kaif wedding : વિક્કી કૌશલ-કેટરીના કૈફે લગ્નમાં આ વસ્તુ પર લગાડી દીધો છે સખ્ત પ્રતિબંધ

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">