Video : સેલ્ફી લઈ રહેલા ચાહક પર ભડક્યા સલમાન ખાન, દબંગગીરીનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

|

Nov 08, 2021 | 1:16 PM

સલમાન ખાનની દબંગગીરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સેલ્ફી લઈ રહેલા ફેન પર અભિનેતા એવા તે ગુસ્સે થયા કે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : સેલ્ફી લઈ રહેલા ચાહક પર ભડક્યા સલમાન ખાન, દબંગગીરીનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ
Salman Khan (File Photo)

Follow us on

Viral Video : બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં (Film Industry) સફળ અભિનેતામાં ગણનાં થાય છે. તેમનાં ચાહકો દેશ વિદેશમાં છે. ફેન્સ તેમની એક ઝલક માટે આતુર થતા હોય છે.

ઘણી વખત સલમાન ખાન અમુક શોમાં કે સવાલ પર પણ ભડકી ઉઠે છે, તેવાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ત્યારે તેમનો એક આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે. આ વીડિયોમાં સલમાન ખાન સેલ્ફી લઈ રહેલા એક ફેન પર અત્યંત ખરાબ રીતે ગુસ્સે થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સેલ્ફી લેનાર ચાહક પર ગુસ્સે થયા અભિનેતા

રવિવારે જ્યારે એક ચાહકે અભિનેતા સલમાન ખાન (Salman Khan) સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે અભિનેતા ખુબ ગુસ્સે થયા. સલમાનની આ દબંગગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાંસલમાન ખાન સાથે સેલ્ફી લઈ રહેલા ચાહકને પહેલા અભિનેતા સમજાવે છે, પરંતુ છતા તે સેલ્ફી લેવાનુ ચાલુ રાખે છે. ત્યારે અભિનેતાનો ગુસ્સો સાત આસમાને પહોંચી જાય છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, સલમાન તેની ફિલ્મ અંતિમ: ધ ફાઇનલ ટ્રુથના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે આ મહિનાના અંતમાં રિલીઝ થશે. મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સલમાનના જીજાજી આયુષ શર્મા (Ayush Sharma)  મુખ્ય ભૂમિકામાં છે. હાલ સલમાન બિગ બોસ 15 ને પણ હોસ્ટ કરી રહ્યા છે, જેમાં વીકેન્ડ એપિસોડમાં તે મૈંને પ્યાર કિયા ફિલ્મની અભિનેત્રી ભાગ્યશ્રી સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો: Video : ‘યુવરાજ સિંહ કા છોટા રિચાર્જ’ ! આ ટેણિયાની બેટિંગ જોઈને લોકો હેરાન રહી ગયા

આ પણ વાંચો: Viral Video : બિલાડીના આ ક્યૂટ બચ્ચાએ માલિક સાથે એવું તે શું કર્યું કે વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

Next Article