AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rudra : The Edge Of Darkness ટ્રેલર રિલીઝ, અજય દેવગનનું ધમાકેદાર OTT સિરીઝ ડેબ્યૂ

અજય દેવગણ(Ajay Devgn) સિરીઝ એ બ્રિટિશ મનોવૈજ્ઞાનિક ક્રાઇમ ડ્રામા સિરીઝ (Crime Drama Series) લ્યુથરનું રૂપાંતરણ છે. આ સિરીઝમાં અજય દેવગન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. અજય દેવગન પોલીસ અધિકારીના રોલમાં છે.

Rudra : The Edge Of Darkness ટ્રેલર રિલીઝ, અજય દેવગનનું ધમાકેદાર OTT સિરીઝ ડેબ્યૂ
The Edge Of Darkness Trailer Release
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 5:18 PM
Share

Rudra- The Edge Of Darkness Trailer Release :અજય દેવગણ (Ajay Devgn) સ્ટારર સિરીઝ ‘રુદ્ર'(Rudra)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ શ્રેણી (Rudra Series Trailer) દ્વારા, અજય દેવગન OTT (OTT Web Series) શ્રેણીની દુનિયામાં ડેબ્યૂ કરી રહ્યો છે. અજય દેવગણ સિરીઝ એ બ્રિટિશ મનોવૈજ્ઞાનિક ક્રાઇમ ડ્રામા સિરીઝ લ્યુથરનું રૂપાંતરણ છે. આ સિરીઝમાં અજય દેવગન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. અજય દેવગન પોલીસ ઓફિસર (Police officer)ના રોલમાં છે, ખાસ વાત એ છે કે, સીરિઝમાં અચાનક જ અજયના પાત્રમાં બદલાવ જોવા મળશે. તે પોલીસ અધિકારીમાંથી સાયકો-ક્રિમિનલ બને છે. અજય દેવગનની આ વેબ સિરીઝ બીબીસી સ્ટુડિયો અને એપ્લાઈડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા બનાવવામાં આવી છે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney Plus Hotstar)પર જોઈ શકાશે.

ચાહકો આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે

ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો કહી રહ્યા છે કે, જો ટ્રેલર ધમાકેદાર રહેશે તો સિરીઝમાં પણ જોરદાર હશે. કોઈએ કહ્યું- અજય દેવગનનો તીવ્ર દેખાવ ખૂની છે. તો કોઈએ કહ્યું કે, અજય દેવગન સુપરહિટ છે. લોકો આ સીરીઝના ટ્રેલરને માસ્ટરપીસ કહી રહ્યા છે.

અજય દેવગણે શું કહ્યું

અજય દેવગને રૂદ્રમાં તેના પાત્ર વિશે જણાવ્યું અને એ પણ જણાવ્યું કે, તેણે શા માટે ડિજિટલ સિરીઝમાં ડેબ્યૂ કરવાનું નક્કી કર્યું. તેણે કહ્યું, હું કંઈક અલગ કરવાનો પ્રયાસ કરું છું. નવા અને જુસ્સાદાર લોકો સાથે કામ કરવાનો પ્રયાસ રહે છે. આ કારણે ભારતના મનોરંજનનું સ્તર અને વ્યાપ બંને વધી રહ્યા છે. ડિજિટલ વિશ્વ મને ઉત્સાહિત કરે છે

અજય દેવગનની ફિલ્મ પણ ઓટીટી પર રિલીઝ થઈ ચૂકી છે

જ્યારથી કોરોના રોગચાળા પછી સિનેમાઘરોમાં ફિલ્મોની રિલીઝ પર અંકુશ મૂકવામાં આવ્યો છે ત્યારથી OTT પર ફિલ્મો અને સીરિઝો બહાર આવી છે. હવે મોટા સ્ટાર્સની ફિલ્મો અને સિરીઝ પણ OTT પર રિલીઝ માટે તૈયાર છે. આમાંથી એક છે અજય દેવગનની (Rudra) થોડા સમય પહેલા અજય દેવગનની ફિલ્મ ભુજ પણ રીલીઝ થઈ હતી જે ઓટીટી રીલીઝ હતી.

આ પણ વાંચો-Fast And Furious 10 : ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના આગામી પાર્ટનો હિસ્સો બનશે Jason Momoa, વિલનના રોલમાં જોવા મળશે

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">