કપૂર પરિવાર પર દુ:ખનો ઓછાયો, ARMAAN JAINના ઘરે પડી રેડ

કપૂર પરિવાર પર દુ:ખનો ઓછાયો, ARMAAN JAINના ઘરે પડી રેડ

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ કરીના કપૂરના પિતરાઈ અને રીમા જૈનના પુત્ર અરમાન જૈનને સમન્સ પાઠવ્યું છે. અરમાનને ટોપ્સ ગ્રૂપના કેસમાં પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યું છે.

Charmi Katira

| Edited By: Utpal Patel

Feb 11, 2021 | 4:12 PM

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ કરીના કપૂરના(KAREENA KAPOOR) પિતરાઈ અને રીમા જૈનના પુત્ર અરમાન જૈનને(ARMAAN JAIN) સમન્સ પાઠવ્યું છે. અરમાનને ટોપ્સ ગ્રૂપના કેસમાં પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યું છે. આ કેસમાં મંગળવારે ઇડીના અધિકારીઓએ દક્ષિણ મુંબઈનાAltamountરોડ પર આવેલા અરમાન જૈનના મકાનની પણ તપાસ કરી હતી. તે સમય દરમિયાન રાજીવ કપૂરનું નિધન થઇ ગયું હતું. લગાતાર આપણે મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં લોકોના નામ સાંભળી રહ્યા છે. જે અંતે સુશાંતસિંહ રાજપૂતના મોતથી જ જોડાઈ ગયા છે. હવે મ આ કેસમાં નવા નામ સામે આવ્યા છે. જે ગટોપ ગ્રુપથી જોડાયેલા છે અને જેના પર 175 કરોડની મનીલોન્ડરિંગનો આરોપ છે.

ખરેખર આ કેસમાં અરમાન જૈનનું નામ શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાકના પુત્ર વિહંગનું આવ્યું છે. આ કેસમાં વિહંગની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂછપરછ દરમિયાન વિહંગના ફોનનો ડેટા ઇડી અધિકારીઓ પણ લઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અરમાન અને વિહંગ વચ્ચે કેટલીક શંકાસ્પદ વાતચીત થઈ હતી, ત્યારબાદ ઇડી દ્વારા અરમાનના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી.

ટોપ્સ ગ્રૂપ કંપનીના 175 કરોડના લોન્ડરીંગ કેસની તપાસ કરી રહી છે. જે શિવસેનાના નેતા પ્રતાપ સરનાકની છે. 1 દિવસ પહેલા ઇડીએ અરમાન જૈનના ઘરે દરોડો પાડ્યો હતો, જ્યાં તે તેની પત્ની અનીષા મલ્હોત્રા અને રીમા જૈન સાથે હતો. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દરોડાની કાર્યવાહી પૂર્ણ થતાં અરમાનને તેની માતા સાથે રહેવાનું કહેવામાં આવ્યું છે.

આ અગાઉ મની લોન્ડરિંગને લગતા કેસમાં પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી હતી.આમાં તેમણે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકને પૂછપરછ માટે પણ બોલાવ્યા છે અને તેમના પુત્રો પૂર્વેશ સરનાઇક અને વિહંગ સરનાકને પણ સમન્સ પાઠવ્યા છે.

જણાવી દઈએ કે,નોંધપાત્ર વાત એ છે કે રાજ કપૂરનો પૌત્ર અરમાન જૈન ફિલ્મ દીવાના દિલમાં જોવા મળ્યો છે. આ સિવાય અરમાન, સ્ટુડન્ટ ઓફ ધ યર, એક મેં ઔર એક તુ અને માય નેમ ઇઝ ખાન પણ ફિલ્મમાં સહાયકોની ભૂમિકા નિભાવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati