ગુજરાતી બોલીવુડ સિંગર ભૂમિ ત્રિવેદીએ ગાયેલુ ઉડી ઉડી જાય સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, વીડિયો જુઓ
આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. રઈઝ ફિલ્મ અને સોંગમાં શાહરૂખ ખાન અને માહિરા ખાન જોવા મળે છે. તેમજ આ સોંગમાં મ્યુઝિક રામ સંપથે આપ્યુ છે. જાવેદ અખ્તરે આ સોંગના લિરિક્સ લખ્યા છે. આ સોંગને સુખવિંદર સિંહ, ભૂમિ ત્રિવેદી અને કરસન સાગઠિયા દ્વારા ગાવામાં આવ્યુ છે.

ઉડી ઉડી જાય સોંગ
ઉડી ઉડી જાય
ઉડી ઉડી જાય
દિલ કી પતંગ દેખો
ઉડી ઉડી જાય (x2)
કહેને કો તો ખેલ હૈ
યે તેરા મેરા સાંઝા
પર મેરા દિલ હૈ પતંગ
ઔર તેરી નજર માંઝા
માંઝે સે લિપ્તી યે પતંગ
જુડી જુડી જાય
ઉડી ઉડી જાય
ઉડી ઉડી જાય
દિલ કી પતંગ દેખો
ઉડી ઉડી જાય
દો દિલ ઉડે, દો દિલ ઉડે
ઉંચે આસમાનો મેં જુડે
(ઉડી ઉડી જાય)
મુઝે કબ થા પતા ઈસકા
તેરે પ્રેમ કા એકતારા
મન મેં યુન પલ પલ બાજેગા
મુઝે કબ થી ખબર ઈસકી
મેરે મન કે સિંહાસન પર તુ
સદા કો યુન તુ બિરાજેગા
કોઈ ભી કઠનાઈ હો યા કોઈ હો મજબુરી
તેરી મેરી એક ભી પલ હોવે નહીં દૂરી
માંઝે સે લિપ્તી યે પતંગ
જુડી જુડી જાયે
ઉડી ઉડી જાય
ઉડી ઉડી જાય
દિલ કી પતંગ દેખો
ઉડી ઉડી જાય
યે જો પતંગ હૈ તેરે હી સંગ હૈ
તેરી હી ઓરે દેખ મુડી મુડી જાયે
દો દિલ ઉડે, દો દિલ ઉડે
ઉંચે આસમાનો મેં જુડવા (x2)
અરે ઉડી ઉડી… ઉડી જાયે..
ઉડી ઉડી જાય