Raagini Song Lyrics : ગુજરાતી બોલીવુડ સિંગર દર્શન રાવલ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો
આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. તાજેતરમાં રીલીઝ થયેલુ રાગિની સોંગને અનમોલ ડેનિયલ દ્વારા ગાવામાં આવ્યુ છે. રાગિની ગીતના લિરિક્સ ગુરપ્રીત સૈનીએ લખ્યા છે. આ ઉપરાંત આ સોંગને ગુજરાતી બોલીવુડ સિંગર દર્શન રાવલ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યુ છે.

Raagini Song Lyrics
કિન્ની પ્યારી બોલિયાં
કિન્ની પ્યારી બાલિયાં
લગદી સોહની લાલીયાં મરહબા
જુગનુ તારે સારે આ
મૈં તેરે ઉત્તે વારે આએ
મારે તેરે લારેયાં મરહબા
રાગિની તુ મેરે દિલ કી રાગિની
લગે ગુલાબી શામ સી
તુ મેરે દિલ કી રાગિની
રાગિની રાગિની રાગિની
રાગિની તુ મેરે દિલ કી રાગિની
લગે ગુલાબી શામ સી
તુ મેરે દિલ કી રાગિની
રાગિની રાગિની રાગિની
ભીગી બારેસાત મેં
તુ હો મેરે સામને
બાતેં સારી બોલ દૂન મેં
કર દૂન બયાન
તુ મિલ જાયે તો જીતની કામાઈ હૈ
સારી યે અમીરીયાં મેં
છોડ દો યહાં
દિલ મેરા કી કર ગયા
મૈં તેરે ઉત્તે માર ગયા
ઇશ્ક મેં તેરે સર ગયા મરહબા
કૈસા હૈ તેરા નશા
જો મુઝે ધીરે ધીરે ચઢ ગયા
પ્યાર મેં તેરે પડ ગયા
રાગિની તુ મેરે દિલ કી રાગિની
લગે ગુલાબી શામ સી
તુ મેરે દિલ કી રાગિની
રાગિની તુ મેરે દિલ કી રાગિની
લગે ગુલાબી શામ સી
તુ મેરે દિલ કી રાગિની
રાગિની રાગિની