Abundance in Millets Song Lyrics : PM મોદીના સહયોગથી લખવામાં આવેલુ અને ગ્રેમી એવોર્ડમાં નોમિનેટ થયેલા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો

|

Feb 04, 2024 | 10:54 AM

ગ્રેમી એવોર્ડ્સ 2024ની ઇવેન્ટ રવિવાર 04 ફેબ્રુઆરી 2024ના રોજ એટલે કે આજે યોજાવાની છે.જેમાં PM મોદીના સહયોગથી લખવામાં આવેલા સોંગને પણ નોમિનેટ કરવામાં આવ્યુ છે.'એબંડેંસ ઇન મિલટ્સ' સોંગના લિરિક્સ ફાલુ, ગૌરવ શાહ, ગ્રેગ ગોન્ઝાલેઝ, કેન્યા ઓટી અને સૌમ્યા ચેટર્જી દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગને ફાલ્ગુની શાહ અને ગૌરવ શાહ દ્વારા ગાવામાં આવ્યુ છે.

Abundance in Millets Song Lyrics : PM મોદીના સહયોગથી લખવામાં આવેલુ અને ગ્રેમી એવોર્ડમાં નોમિનેટ થયેલા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો
Abundance in Millets Song Lyrics

Follow us on

ગ્રેમી એવોર્ડ્સ 2024ની ઇવેન્ટ રવિવાર 04 ફેબ્રુઆરી 2024ના રોજ એટલે કે આજે યોજાવાની છે.જેમાં PM મોદીના સહયોગથી લખવામાં આવેલા સોંગને પણ નોમિનેટ કરવામાં આવ્યુ છે.’એબંડેંસ ઇન મિલટ્સ’ સોંગના લિરિક્સ ફાલુ, ગૌરવ શાહ, ગ્રેગ ગોન્ઝાલેઝ, કેન્યા ઓટી અને સૌમ્યા ચેટર્જી દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગને ફાલ્ગુની શાહ અને ગૌરવ શાહ દ્વારા ગાવામાં આવ્યુ છે.

‘એબંડેંસ ઇન મિલટ્સ’ સોંગ લિરિક્સ

વોટ ઈફ વી ચેઈન્ઝ ધ વર્લ્ડ

T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video

વોટ ઈફ વી ચેઈન્ઝ ધ વર્લ્ડ

ગ્રીન ફિલ્ડ્સ ફ્લોવીંગ ગ્રેન

ગોલ્ડન સાઈન જેનટલ રેન

અવેક એન્ડ અરાઈઝ

લુકિંગ એન્ડ સાઈન

મિલટ્સ સ્વેઈલીંગ ઓલ અરાઉન્ડ

વન્સ લોસ્ટ નાઉ ફાઉન્ડ

નરેશીંગ બોડી એન્ડ સોઉલ

ઈટ્સ ટાઈમ ટુ મેક અસ વોલ

લે લો બાજરી જુવાર

લે લો બાજરી જુવાર

લે લો રાગી સાલો સાલ

સારે ગુન સે ભરે હૈ યે બેમીસાલ

શ્રી અન્ન ખા કર જીયો હજારો સાલ

લે લો નાચની જુવાર

લે લો રાગી સાલો સાલ

આ.. આ.. આ…

મિલટ્સ આર અ વન્ડર

એન એન્ડ ટુ હંગર

વોટ ઈફ વી કુડ ચેઈન્ઝ ધ વર્લ્ડ

વોટ ઈફ વી કુડ ચેઈન્ઝ ધ વર્લ્ડ

વોટ ઈફ વી કુડ ચેઈન્ઝ ધ વર્લ્ડ

વોટ ઈફ વી કુડ ચેઈન્ઝ ધ વર્લ્ડ

વન વર્લ્ડ વન હારમની

એન એશિયન મેલડી

સો મચ ધેટ વી કેન ગેઈન

ધ મેઝીક ઓફ ધ ગ્રેઈન

ખાઓ કોડો રાજગી રાજ

કાંગની કુટ્ટુ સામા ઔર સનવાર

તંદુરસ્ત રહો તુમ કભી ન હો બીમાર

કિસાનો કો હમ દે દે થોડા થોડા પ્યાર

લે લો બાજરી જુવાર

લે લો રાગી સાલો સાલ

આ…આ….આ….

મિલટ્સ આર અ વન્ડર

એન એન્ડ ટુ હંગર

વોટ ઈફ વી કુડ ચેઈન્ઝ ધ વર્લ્ડ

વોટ ઈફ વી કુડ ચેઈન્ઝ ધ વર્લ્ડ

વોટ ઈફ વી કુડ ચેઈન્ઝ ધ વર્લ્ડ

વોટ ઈફ વી કુડ ચેઈન્ઝ ધ વર્લ્ડ

Next Article