PM Narendra Modi Biopic: ચૂંટણી પંચે ફિલ્મની રીલીઝ પર લગાવ્યો પ્રતિબંધ

ચૂંટણી પંચે એક મોટુ પગલુ ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકને રિલીઝ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ચુંટણી પંચે કહ્યું કે આ ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ નહી થાય.   ચૂંટણી પંચે આ પહેલા ફિલ્મ મેકર્સને નોટિસ પણ મોકલી હતી. નોટિસનો જવાબ આપવા વિવેક ઓબેરોયની સાથે ફિલ્મ પ્રોડયૂસર સંદીપ સિંહ અને વકીલ હિતેશ જૈનની સાથે ચૂંટણી પંચમાં […]

PM Narendra Modi Biopic: ચૂંટણી પંચે ફિલ્મની રીલીઝ પર લગાવ્યો પ્રતિબંધ
Follow Us:
| Updated on: Apr 10, 2019 | 10:03 AM

ચૂંટણી પંચે એક મોટુ પગલુ ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકને રિલીઝ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ચુંટણી પંચે કહ્યું કે આ ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ નહી થાય.

ચૂંટણી પંચે આ પહેલા ફિલ્મ મેકર્સને નોટિસ પણ મોકલી હતી. નોટિસનો જવાબ આપવા વિવેક ઓબેરોયની સાથે ફિલ્મ પ્રોડયૂસર સંદીપ સિંહ અને વકીલ હિતેશ જૈનની સાથે ચૂંટણી પંચમાં જવાબ આપવા માટે ગયા હતા. ત્યાં તેમને ચૂંટણી પંચને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે કેવી રીતે તેમની ફિલ્મ ચૂંટણી પંચ દ્વારા લાગૂ કરેલી આચારસંહિતાનું ઉલ્લઘંન નથી.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

સુપ્રીમ કોર્ટે આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે એ જોવાનું કામ ચૂંટણી પંચનું છે. ત્યારબાદ ચૂંટણી પંચે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ ચૂંટણી પંચે કહ્યું કે લોકસભા ચૂંટણીની વચ્ચે જે પણ બાયોપિક રીલીઝ થઈ રહી છે. તેમના માટે એક સમિતિ બનશે. રિવ્યૂ પછી ફિલ્મો રીલીઝ થશે.

બાયોપિક કે પછી એવી ફિલ્મો જે લોકોને પ્રભાવિત કરી શકે છે અને જેનાથી રાજકીય પાર્ટીઓને કોઈ પણ પ્રકારે ફાયદો થઈ શકે છે, તે લોકસભા ચૂંટણી સુધી ઈલેક્ટ્રોનિક મીડિયામાં બતાવવામાં નહી આવે.

આ ફિલ્મની રિલીઝને લઈને ઘણી વિરોધી પાર્ટીઓ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ સુધી પોંહચી હતી પણ સુપ્રીમ કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કર્યો હતો અને કહ્યું કે તેની પર ચૂંટણી પંચ નિર્ણય લેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">