AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dev.D અને Gangs of Wasseypur જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર અનુરાગ કશ્યપ હવે લોન્ચ કરી રહ્યા છે એક નવા ગુજરાતી એક્ટરને

બોલિવુડ કોમિડિયન પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ ફિલ્મ “બમફાડ” દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહયો છે. આ ફિલ્મમાં શાલિની પાંડે તેની સામે નજરે પડશે. શાલિની પાંડેએ તેલુગુની સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં કામ કર્યું છે અનુરાગ કશ્યપે આ જાહેરાત કરતા કહયું હતું કે  રંજન ચંદેલ રાઈટર અને આસિસટન્ટ તરીકે છેલ્લા ઘણા  સમયથી સાથે છે. પ્રોડયુસર અજય રાય […]

Dev.D અને Gangs of Wasseypur જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર અનુરાગ કશ્યપ હવે લોન્ચ કરી રહ્યા છે એક નવા ગુજરાતી એક્ટરને
Paresh Rawal's son Aditya to make his Bollywood debut
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 23, 2019 | 11:10 AM

બોલિવુડ કોમિડિયન પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ ફિલ્મ “બમફાડ” દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહયો છે. આ ફિલ્મમાં શાલિની પાંડે તેની સામે નજરે પડશે. શાલિની પાંડેએ તેલુગુની સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં કામ કર્યું છે

Paresh Rawal's son Aditya to make his Bollywood debut

Paresh Rawal’s son Aditya to make his Bollywood debut opposite Shalini Pandey

અનુરાગ કશ્યપે આ જાહેરાત કરતા કહયું હતું કે  રંજન ચંદેલ રાઈટર અને આસિસટન્ટ તરીકે છેલ્લા ઘણા  સમયથી સાથે છે. પ્રોડયુસર અજય રાય અને મેં ‘ગુલાલ’ અને ‘દેવ ડી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરેલુ છે.

વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો
દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી
રાત્રે સૂતા પહેલા પાણી પીવું ફાયદાકારક છે કે નુકસાનકારક?
કોઈ વ્યકિતનું દુર્ઘટનામાં મૃત્યુ થવું એ અકાળ મૃત્યુ છે? મૃત્યુ પછી ક્યાં જાય છે આત્મા
ડાબા હાથમાં ખંજવાળ આવે તો તે કઈ વાતનો સંકેત આપે છે?

નિર્માતા અજયે કહયું કે બમફાડ ફિલ્મ માટે આદિત્ય અને શાલિની બેસ્ટ ચોઈસ છે. અમે ઘણા અનુભવી કલાકારો સાથે વાત કરી પણ  છેલ્લે તેમને જ નકકી કરી લીધા. શાલીનીએ સાઉથની ઘણી બધી ફિલ્મોમાં કામ  કર્યુ છે પણ લીડ એકર્ટર્સ તરીકે તેની આ પહેલી હિન્દી ફિલ્મ હશે. આદિત્યના માતા-પિતા બંન્ને બોલિવુડના જાણીતા કલાકારો છે તે છતાં તેણે અમારા વિઝન માટે તેમણે ખુદને સર્મપિત કરી દીધા હતા. અમે ફિલ્મ ફલોર પર લાવ્યા તેના એક મહિના પહેલા વર્કશોપ કરી હતી. બંન્ને લોકો બહુ જ સારા એકટર છે અને આ પ્રોજેકટમાં સારી રીતે ઈનવોલ્વ છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">