Oscar 2022 : નોમિનેશન્સ આજે જાહેર થશે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો એવોર્ડ સમારોહ

ઓસ્કાર એવોર્ડ એ સમગ્ર વિશ્વના મનોરંજન ઉદ્યોગ માટે સૌથી મોટો એવોર્ડ છે. આજે આ એવોર્ડ સમારોહના નોમિનેશનની જાહેરાત થવા જઈ રહી છે. પરંતુ જાણો આ એવોર્ડ સમારંભ ક્યારે અને ક્યાં થશે.

Oscar 2022 : નોમિનેશન્સ આજે જાહેર થશે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો એવોર્ડ સમારોહ
oscar awards (Photo: Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 12:29 PM

Oscar 2022 : એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ (Academy Of Motion Pictures Arts and Science) 8 ફેબ્રુઆરીના રોજ 94 એવોર્ડ સેશન માટે મુખ્ય કેટેગરીમાં ઓસ્કાર (Oscar) નોમિનીની સત્તાવાર યાદી બહાર પાડશે. નામાંકન ટ્રેસી એલિસ રોસ અને લેસ્લી જોર્ડન દ્વારા જાહેર કરવામાં આવશે. હંમેશની જેમ બધાની નજર બેસ્ટ એક્ટર(Best Actor), બેસ્ટ ડિરેક્ટર (Best Director)નો એવોર્ડ કોને મળશે તેના પર છે.

અમે તમને આ એવોર્ડ સંબંધિત માહિતી આપીશું અને સાથે જ જણાવીશું કે તમે આ એવોર્ડ સમારોહ ક્યારે અને ક્યાં જોઈ શકશો. તમને જણાવી દઈએ કે ઓસ્કાર નોમિનેશનની જાહેરાત આજે સાંજે 6.30 કલાકે થશે.

ક્યારે અને ક્યાં જોઈ શકશો

ઓસ્કાર 2022 (Oscar 2022) નોમિનેશન્સ લાઇવ સ્ટ્રીમ દ્વારા જાહેર કરવામાં આવશે જે તમે Oscars.org, ABC, YouTube, Twitter અને Facebook પર જોઈ શકો છો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ઓસ્કાર સમારોહ ક્યારે છે

ઓસ્કાર એવોર્ડ સમારોહ 27 માર્ચે યોજાશે જેમાં વિજેતાઓને એવોર્ડ આપવામાં આવશે.

ભારતીય ક્નેક્શન

આ વખતે બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં જય ભીમ (Jai Bhim) , (Marakkar: Lions of the Arabian Sea) અને ઈન્ડિયા સ્વીટ એન્ડ સ્પાઈસીસના નામ સામેલ છે. આ ફિલ્મો ઉપરાંત અન્ય દેશોની 276 ફિલ્મો આ શ્રેણીમાં સામેલ છે.

શ્રેષ્ઠ અભિનેતા (સ્ત્રી)

ઓલિવિયા કોલમેન, લેડી ગાગા, જેનિફર હડસન, નિકોલ કિડમેન, ક્રૂઝ, જેસિકા ચેસ્ટેન, ક્રિસ્ટન સ્ટુઅર્ટ અને અલાના હેમ શ્રેષ્ઠ અભિનેત્રી માટે વિજેતા બની શકે છે.

શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ)

બેનેડિક્ટ કમ્બરબેચ, એન્ડ્રુ ગારફિલ્ડ, ડેન્ઝેલ વોશિંગ્ટન, વિલ સ્મિથ. લિયોનાર્ડો ડી કેપ્રિયો, નિકોલસ કેજ અને બ્રેડલી કૂપર ટોચના દાવેદાર છે.

શું સ્પાઈડર મેન નો વે હોમનો વિજેતા બનશે

ગયા વર્ષે રિલીઝ થયેલી હોલીવુડની ફિલ્મ સ્પાઈડર મેન નો વે હોમે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા, તો શું આ ફિલ્મ ઓસ્કરમાં પોતાનું નામ બનાવશે કારણ કે આ ફિલ્મ બેસ્ટ ફિલ્મ માટે પણ નોમિનેટ થઈ હતી.

ભાનુએ પ્રથમ ઓસ્કાર જીત્યો હતો

તમને જણાવી દઈએ કે ઓસ્કર સાથે ભારતનો ઘણો જૂનો સંબંધ છે. સૌથી પહેલા આ એવોર્ડ ભારત તરફથી ભાનુ અથૈયાને આપવામાં આવ્યો હતો. ભાનીને ફિલ્મ ગાંધી માટે કોસ્ચ્યુમ ડિઝાઇન માટે એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન હોલીવુડના દિગ્દર્શક રિચર્ડ એટનબરોએ કર્યું હતું અને ગાંધીનું પાત્ર બેન કિંગ્સલે ભજવ્યું હતું. જ્યારે ભાનુને આ એવોર્ડ મળ્યો ત્યારે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : કાશ્મીર સંબંધિત પોસ્ટ પર સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ બાદ KFCએ માંગી માફી, કહ્યું અમે ભારતનું સન્માન કરીએ છીએ

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">