AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Net Worth: Aamir Khanથી અલગ થયા પછી પણ કિરણ રાવ કરોડોની છે માલિક, જાણો તેમની સંપત્તિ વિશે

આપને જણાવી દઈએ કે 2005માં આમિર ખાન અને કિરણ રાવના લગ્ન થયા હતા. હવે તે બંનેને એક પુત્ર આઝાદ છે. કિરણના કામ વિશે વાત કરીએ તો તે નિર્માતા, સ્ક્રીન રાઈટર અને દિગ્દર્શક છે.

Net Worth: Aamir Khanથી અલગ થયા પછી પણ કિરણ રાવ કરોડોની છે માલિક, જાણો તેમની સંપત્તિ વિશે
Kiran Rao, Aamir Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 6:03 PM
Share

કિરણ રાવ (Kiran Rao) ભલે આમિર ખાન (Aamir Khan)ની પત્ની રહી હોય પરંતુ તેમણે પોતાનું નામ બનાવ્યું છે. કિરણ એક પ્રોડ્યુસર, સ્ક્રીન રાઈટર અને દિગ્દર્શક છે. કિરણ પોતાની મહેનતથી વિશેષ સ્થાન પર પહોંચી છે. કમાણી પણ તે ઘણી એક્ટ્રેસ જેટલી કરે છે. સારી કમાણી કર્યા પછી તે ઘણી એનજીઓ સાથે પણ સંકળાયેલી છે. ઘણા લોકો કિરણ રાવની નેટવર્થ, ઉંમર, કારકિર્દીની માહિતી અને વ્યક્તિગત જીવનની માહિતી વિશે જાણવા ઈન્ટરનેટ પર સર્ચ કરે છે તો આવી સ્થિતિમાં આજે અમે તમને કિરણ રાવની સંપત્તિની માહિતી આપીશું.

મીડિયા અહેવાલો અનુસાર કિરણ રાવની કુલ સંપત્તિ આશરે 40 મિલિયન અમેરિકી ડોલર છે. ચાલો તમને જણાવી દઈએ કે કિરણ એક મહિલા નિર્દેશક તરીકે ટોચની કમાણી કરનારી છે. બાય ધ વે, આમિર ખાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતાની કુલ સંપત્તિ લગભગ 1,434 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 85 કરોડ રૂપિયા લે છે. અભિનેતાની પત્ની કિરણ રાવ વિશે વાત કરીએ તો કુલ સંપત્તિ આશરે 20 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે.

કિરણ પાસે પોતાનું વૈભવી ઘર અને મોંઘા વાહનો છે. જોકે કિરણે ક્યારેય પણ સ્પષ્ટ કર્યું નથી કે તેની પાસે ઘર છે અને કેટલા વાહનો છે. મીડિયા અહેવાલોમાં 20 મિલિયન એટલે કે 146 કરોડની કિરણની સંપત્તિ 2020માં અંદાજ મૂકવામાં આવ્યો છે.

કિરણની અત્યાર સુધીની કારકિર્દી

આપને જણાવી દઈએ કે 2005માં આમિર ખાન અને કિરણ રાવના લગ્ન થયા હતા. હવે તે બંનેને એક પુત્ર આઝાદ છે. કિરણના કામ વિશે વાત કરીએ તો તે નિર્માતા, સ્ક્રીન રાઈટર અને દિગ્દર્શક છે. તેમણે ‘જાને તુ … યા જાને ના’ (Jaane Tu… Ya Jaane Na), ‘ધોબી ઘાટ'(Dhobi Ghat), ‘દંગલ’ (Dangal), ‘તલાશ’ (Talaash), ‘સિક્રેટ સુપરસ્ટાર’ (Secret Superstar), ‘પીપલી લાઈવ’ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. આ સાથે તેમણે ધોબી ઘાટનું દિગ્દર્શન પણ કર્યું છે. કિરણ બોલિવૂડ સ્ટાર્સ વાઈફની સૌથી સફળ મહિલાઓમાંની એક છે.

આ પણ વાંચો: Social Media Troll: આ હિરોઈનને ટ્રોલર કહી રહ્યા છે આમિરના છૂટાછેડાનું કારણ, જાણો વિગત

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">