AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2021 Play List : ‘ઘણી કુલ છોરી’ થી લઇને ‘રાધે રાધે’ સુધી આ બોલીવૂડ સોન્ગને તમારી નવરાત્રી પ્લે લિસ્ટમાં સામેલ કરો

નવરાત્રિમાં દરેક વ્યક્તિ ગીતો સાંભળીને નાચવા લાગે છે નવરાત્રીના ગીતોના ધબકારા સાંભળીને લોકો પોતાની જાતને ગરબા કરતા રોકી શકતા નથી. આજે, આ શુભ દિવસે, અમે તમને કેટલાક બોલીવુડ ગીતો વિશે જણાવીએ, જેના વગર તમારી પ્લેલિસ્ટ અધૂરી રહી શકે છે.

Navratri 2021 Play List : 'ઘણી કુલ છોરી' થી લઇને 'રાધે રાધે' સુધી આ બોલીવૂડ સોન્ગને તમારી નવરાત્રી પ્લે લિસ્ટમાં સામેલ કરો
Navratri 2021 Special Songs
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 9:44 AM
Share

નવરાત્રી (Navratri 2021) નો તહેવાર આજથી શરૂ થયો છે. માતાનું આગમન થઇ ગયુ છે અને આખો દેશ આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવશે. નવરાત્રિમાં દરેક લોકો પોતાનું ટેન્શન ભૂલીને દાંડિયા અને ગરબાની મસ્તીમાં નાચવા લાગે છે. જોકે કોરોના રોગચાળાને કારણે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ધીરે ધીરે જીવન પાટા પર આવી રહ્યું છે અને દરેક લોકો પહેલાની જેમ તહેવારની ઉજવણી કરી રહ્યા છે.

નવરાત્રિમાં દરેક વ્યક્તિ ગીતો સાંભળીને નાચવા લાગે છે નવરાત્રીના ગીતોના ધબકારા સાંભળીને લોકો પોતાની જાતને ગરબા કરતા રોકી શકતા નથી. આજે, આ શુભ દિવસે, અમે તમને કેટલાક બોલીવુડ ગીતો વિશે જણાવીએ, જેના વગર તમારી પ્લેલિસ્ટ અધૂરી રહી શકે છે.

ઘણી કુલ છોરી

તાપસી પન્નુની ફિલ્મ રશ્મિ રોકેટ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા તેનું નવરાત્રી સ્પેશિયલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું નામ છે ઘણી કૂલ છોરી. તાપસી આ ગીતમાં ગરબા કરતી જોવા મળે છે. આ ગીત સાંભળ્યા પછી તમે તમારી જાતને નૃત્ય કરવાથી રોકી શકશો નહીં.

રામો-રામો

અજય દેવગનની ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા થોડા સમય પહેલા રિલીઝ થઈ છે. આ ફિલ્મનું સોન્ગ રામો-રામો તમારા નવરાત્રિના ગરબાને ખાસ બનાવશે. સોનાક્ષી સિન્હાએ આ ગીત પર શાનદાર ડાન્સ કર્યો છે.

મહેંદી

નવરાત્રિની શરૂઆત પહેલા જ આ તહેવાર પર ગીતો બનવા માંડે છે. સિંગર ધ્વની ભાનુલીનું મહેંદી ગીત તાજેતરમાં રિલીઝ થયું છે. આ ગીતમાં ધ્વની ગરબા અને દાંડિયા કરતી જોવા મળે છે. આ ગીત તમારી નવરાત્રી પ્લેલિસ્ટ માટે પરફેક્ટ છે.

ઢોલી તારો ઢોલ બાજે

હમ દિલ દે ચુકે સનમ ફિલ્મના આ ગીત વગર ગરબા નાઇટ એકદમ અધૂરી છે. આ સૌથી પ્રખ્યાત ગરબા ગીત છે.

છોગાડા

આયુષ શર્માની પહેલી ફિલ્મ લવયાત્રીમાં ઘણા ગરબા અને દાંડિયા ગીતો છે જેને તમે તમારી પ્લેલિસ્ટમાં ઉમેરી શકો છો.

રાધે રાધે

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લનું રાધે-રાધે તમારી નવરાત્રી પ્લેલિસ્ટમાં પરફેક્ટ સોંગ બની શકે છે. જો તમે આ ગીત પર દાંડિયા કરી શકો છો, તો તેને તમારી સૂચિમાં શામેલ કરવાનું ભૂલશો નહીં

આ પણ વાંચો –

Goa Elections: 9 ઓક્ટોબરથી ચાર દિવસની ગોવા મુલાકાતે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ, સમિતિ અધ્યક્ષો સાથે કરશે બેઠક

આ પણ વાંચો –

કર્મચારીઓને નિવૃત્તિ કે લાંબા સમયની નોકરી બાદ મળતી Gratuity શું છે? જાણો નોકરિયાતોના લાભની આ વાત અહેવાલમાં

આ પણ વાંચો –

એલોન મસ્કની Starlink બ્રોડબોન્ડ સર્વિસ માટે ગુજરાતમાં પ્રી-બુકિંગ શરૂ, 50 થી 150 મેગાબાઇટ પ્રતિ સેકન્ડની ઝડપ મળશે

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">