Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરુખ ખાન અને સુષ્મિતા શેનની ફિલ્મ “મૈ હૂં ના”નો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં

બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. 2 નવેમ્બર 1965ના રોજ કિંગખાનનો દિલ્હીમાં જન્મ થયો હતો. ત્યારે આજે તેમના જન્મ દિવસ પર ફિલ્મ મૈં હું નાનું ટાયટલ ટ્રેક સોંગ કિસકા હૈ યે તુમકો ઇન્તેઝાર મેં હૂં ના ગીતના લિરિક્સ અને વીડિયો લઈને આવ્યા છે. મૈં હૂં ના એ હિન્દી ગીત છે જે સોનુ નિગમ, શ્રેયા ઘોષાલે ગાયુ છે. આ ગીતના લિરિક્સ જાવેદ અખ્તરે લખ્યા છે.

શાહરુખ ખાન અને સુષ્મિતા શેનની ફિલ્મ મૈ હૂં નાનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં
Main Hu Na song video and lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2023 | 4:17 PM

બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. 2 નવેમ્બર 1965ના રોજ કિંગખાનનો દિલ્હીમાં જન્મ થયો હતો. ત્યારે આજે તેમના જન્મ દિવસ પર ફિલ્મ મૈં હું નાનું ટાઈટલ ટ્રેક સોંગ કિસકા હૈ યે તુમકો ઇન્તેઝાર મેં હૂં ના ગીતના લિરિક્સ અને વીડિયો લઈને આવ્યા છીએ. મૈં હૂં ના એ હિન્દી ગીત છે જે સોનુ નિગમ, શ્રેયા ઘોષાલે ગાયુ છે. આ ગીતના લિરિક્સ જાવેદ અખ્તરે લખ્યા છે, તેનું સંગીત અનુ મલિકે આપ્યું છે. મૈં હૂં ના એ 2004ની હિન્દી ફિલ્મ છે જેમાં શાહરૂખ ખાન, સુષ્મિતા સેન અને ઝાયેદ ખાન અને અમૃતા રાવ છે.

(Video credit- T-Series)

ચહલ-મહવિશ સાથે જોવા મળ્યા બાદ ધનશ્રીએ બધાને ચોંકાવી દીધા, ભર્યું આ પગલું
કયા કયા મુસ્લિમ દેશોમાં પણ ઉજવાય છે હોળીનો તહેવાર ? જાણો નામ
ટીમ ઈન્ડિયાને મળેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાણું છે?
દુબઈમાં રોહિત શર્માએ ઉઠાવી 2 ટ્રોફી, બુર્જ ખલીફા સામે બતાવી ભારતની તાકાત
હાર્દિક પંડયાની Ex. પત્ની બોલિવૂડ સુંદરીઓ સાથે હેંગઆઉટ કરતી જોવા મળી
Richest Woman : બિઝનેસ વર્લ્ડની ક્વીન! રોશની નાદર બની એશિયાની સૌથી અમીર મહિલા

Main Hoon Na Song Lyrics :

કિસકા હૈ યે તુમકો ઇન્તેઝાર મૈં હૂં ના દેખ લો ઇધર તો એક બાર મૈં હૂં ના કિસકા હૈ યે તુમકો ઇન્તેઝાર મેૈં હૂં ના દેખ લો ઇધર તો એક બાર મૈં હૂં ના

ખામોશ ક્યૂં હો જો ભી કહેના હૈ કહો દિલ ચાહે જીતના પ્યાર ઉતના માંગ લો હો.. તુમકો મિલેગા ઉતના પ્યાર મૈં હૂં ના કિસકા હૈ યે તુમકો ઇન્તેઝાર મૈં હૂં ના દેખ લો ઇધર તો એક બાર મૈં હૂં ના

કભી જો તુમ સોચો, કે તુમ યે દેખો અરે કિતના મુઝકો તુમસે પ્યાર હૈ

તો ચૂપ મત રેહના, યે મુઝસે કહેના અરે કોઈ ક્યા ઐસા ભી યાર હૈ

દિલ હી નહિ દે જાન ભી દે જો તુમ્હેં દિલ હી નહિ દે જાન ભી દે જો તુમ્હેં હો.. તો મે કહુંગા સરકાર મૈં હૂં ના

કિસકા હૈ યે તુમકો ઇન્તેઝાર મૈં હૂં ના દેખ લો ઇધર તો એક બાર મૈં હૂં ના ખામોશ ક્યૂં હો જો ભી કહેના હૈ કહો દિલ ચાહે જીતના પ્યાર ઉત્ના માંગ લો હો..

તુમકો મિલેગા ઉત્ના પ્યાર મૈં હૂં ના કિસકા હૈ યે તુમકો ઇન્તેઝાર મૈં હૂં ના દેખ લો ઇધર તો એક બાર મૈં હૂં ના

કહેને કી હો દિલ મેં કોઈ બાત, મુઝસે કહો કોઈ પલ હો દિન હો યા હો રાત, મુઝસે કહો કોઈ મુશ્કિલ, કોઈ પરેશાની આયે

તુમ્હેં લગે કુછ થીક નહીં હલાત, મુઝસે કહો કોઈ હો તમન્ના યા હો કોઈ આરઝુ કોઈ હો તમન્ના યા હો કોઈ આરઝુ હો.. રેહના કભી ના બેકરાર મૈં હૂં ના

કિસકા હૈ યે તુમકો ઇન્તેઝાર મૈં હૂં ના દેખ લો ઇધર તો એક બાર મૈં હૂં ના

ખામોશ ક્યૂં હો જો ભી કહેના હૈ કહો દિલ ચાહે જીતના પ્યાર ઉત્ના માંગ લો હો..

તુમકો મિલેગા ઉત્ના પ્યાર મૈં હૂં ના કિસકા હૈ યે તુમકો ઇન્તેઝારમૈં હૂં ના દેખ લો ઇધર તો એક બાર મૈં હૂં ના

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">