મહેશ ભટ્ટે આપ્યું રાજીનામું, ફેમિલી બેનર ‘વિશેષ ફિલ્મસ’થી અલગ થયા મહેશ ભટ્ટ

ફિલ્મના નિર્માતા મુકેશ ભટ્ટના જણાવ્યા મુજબ તેમના ભાઈ મહેશ ભટ્ટે તેમની ફેમિલી ફિલ્મ કંપની વિશેષ ફિલ્મ્સના ક્રિએટિવ કન્સલ્ટન્ટ તરીકે રાજીનામું આપ્યું છે.

મહેશ ભટ્ટે આપ્યું રાજીનામું, ફેમિલી બેનર 'વિશેષ ફિલ્મસ'થી અલગ થયા મહેશ ભટ્ટ
Mahesh Bhatt & Mukesh Bhatt
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 24, 2021 | 11:32 AM

ફિલ્મના નિર્માતા મુકેશ ભટ્ટના જણાવ્યા મુજબ તેમના ભાઈ મહેશ ભટ્ટે તેમની ફેમિલી ફિલ્મ કંપની વિશેષ ફિલ્મ્સના ક્રિએટિવ કન્સલ્ટન્ટ તરીકે રાજીનામું આપ્યું છે. શુક્રવારે એક મુલાકાતમાં મુકેશ ભટ્ટે સ્પષ્ટતા કરી હતી કે બંને ભાઈઓ વચ્ચે કોઈ ઝઘડો નથી. ઉલટાનું વિશેષ ફિલ્મ્સ હંમેશા તેમની પોતાની કંપની હતી. મહેશ તેમાં ફક્ત સલાહકાર તરીકે કામ કરતો હતો. હવે આ બેનર મુકેશના બાળકો પુત્રી સાક્ષી અને પુત્ર વિશેષ ચલાવશે.

મહેશ વિશેષ ફિલ્મોથી બહાર નથી થયા

એક અંગ્રેજી સમાચાર વેબસાઇટ સાથે વાત કરતાં, મુકેશે કહ્યું, “મહેશે વિશેષ ફિલ્મ્સમાંથી બહાર નથી થયા. આ સ્પષ્ટ રીતે જાણો. કંપની વિશેષ ફિલ્મ્સ મારી છે. ડાયરેક્શન છોડ્યા પછી પણ મારા ભાઈએ ઘણા પ્રોજેક્ટ્સ માટે ક્રિએટિવ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. “જો મને કોઈ ફિલ્મમાં તેમની જરૂર હોય, તો તેઓ તેમની સર્જનાત્મકતા બતાવવા માટે હાજર રહેશે. અમારે ઝગડો નથી થયો. પણ તેઓ હવે સર્જનાત્મક પોસ્ટમાં રહેવા માંગતા નથી.”

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સાક્ષી અને વિશેષ કંપની સંભાળશે મુકેશે આગળ કહ્યું, “સાક્ષી અને વિશેષ કંપનીનો વારસો આગળ વધારશે. તેમની પાસે ઘણા સારા વિચારો છે. હું હંમેશાં મારા અનુભવથી તેમને માર્ગદર્શન આપીશ. હવે મારા બાળકો માટે ફિલ્મ નિર્માણમાં આગળ વધવાનો સમય છે.” જેને લઈને અમે ખૂબ ઉત્સાહી છીએ.”

g clip-path="url(#clip0_868_265)">