Lock Upp : કંગના રનૌતના લોકઅપના કેદીઓએ લીધી છે મસમોટી ફી, જાણો કોણ લે છે કેટલી ફી

લોક-અપમાં રહેતા આ સેલિબ્રિટીઓએ કેદી તરીકે રહેવા માટે તગડી રકમ લીધી હતી. દર અઠવાડિયાની આ લોકોની ફી જાણીને તમને પણ નવાઈ લાગશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 1:12 PM

Lock Upp:  બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Bollywood actress Kangana Ranaut)એકતા કપૂરના રિયાલિટી શો લોક અપને હોસ્ટ કરી રહી છે. નિશા રાવલ, મુનવ્વર ફારૂકી, પૂનમ પાંડે, સારા ખાન, કરણવીર બોહરા, શિવમ શર્મા, તહસીન પૂનાવાલા, સિદ્ધાર્થ શર્મા અને અંજલી જેવા સ્પર્ધકો લોક અપ (Lock Upp) માં શોનો ભાગ છે. સ્વામી ચક્રપાણીને શોમાંથી બહાર કાઢવામાં આવેલા પ્રથમ વ્યક્તિ છે. એકતા કપૂરના રિયાલિટી શો લોક અપના હોસ્ટ, જેલર અને સ્પર્ધક દ્વારા કેટલી ફી લેવામાં આવે છે? ચાલો જાણીએ તેમની ફી વિશે-

કંગના રનૌત

શોની હોસ્ટ કંગના રનૌત એક એપિસોડ માટે 1 કરોડ ચાર્જ કરે છે. અભિનેત્રીએ આ શો માટે 25 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

 

કરણ કુન્દ્રા

કરણ કુન્દ્રાએ જેલર તરીકે શોમાં પ્રવેશ કર્યો છે. કરણ આઉટિંગ માટે 2-3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Karan Kundrra (@kkundrra)

 

પૂનમ પાંડે

પૂનમ પાંડેએ એક અઠવાડિયાની ફી 3 લાખ રૂપિયા લીધી છે.

 

 

મુનવ્વર ફારૂકી

રિપોર્ટ્સ અનુસાર, કોમેડિયન મુનવ્વર ફારૂકી શોમાં એક અઠવાડિયાની 3 થી 3.5 લાખ ફી લઈ રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Munawar Faruqui (@munawar.faruqui)

 

કરણવીર બોહરા

રિપોર્ટ્સ અનુસાર, નાગિન એક્ટર કરણવીર બોહરાએ અઠવાડિયાની 2 લાખ ફી લીધી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Kaaranvir Bohra (@karanvirbohra)

 

સિદ્ધાર્થ શર્મા

રિપોર્ટ્સ અનુસાર, એક્ટર સિદ્ધાર્થ શર્મા શોમાં 2 થી 2.5 લાખ રૂપિયા સુધીની ફી વસૂલી રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Siddharth Sharma (@siddharthhsharmaa)

શિવમ શર્મા

રિપોર્ટ્સ અનુસાર, સ્પ્લિટ્સવિલા ફેમ શિવમ શર્માએ એક અઠવાડિયાની ફી 2 લાખ રૂપિયા લીધી છે.

બબીતા ​​ફોગટ

બબીતા ​​ફોગટને અઠવાડિયાના 3 લાખ રૂપિયા મળે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Babita Phogat (@babitaphogatofficial)

 

તહસીન પૂનાવાલા

અહેવાલો અનુસાર, તહસીન પૂનાવાલા શોમાં 1.25 થી 1.5 લાખ રૂપિયા સુધીની ફી વસૂલ કરે છે.

 

 

પાયલ રોહતગી

રિપોર્ટ્સ અનુસાર, પાયલ રોહતગી શોમાં 3 લાખ રૂપિયા સુધી ફી લઈ રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Team Payal Rohatgi (@payalrohatgi)

 

સાયશા શિંદે

સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર સાઈશા શિંદે એક અઠવાડિયા માટે 1 લાખ રૂપિયા ફી લઈ રહી છે.

 

 

સારા ખાન

અભિનેત્રી સારા ખાન આ શોમાં એક અઠવાડિયા માટે 2.5 થી 3 લાખ રૂપિયા ફી લઈ રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Sara Khan (@ssarakhan)

 

અંજલિ અરોરા

કચા બદામ ફેમ અંજલિ અરોરા એક અઠવાડિયા માટે 3 થી 4 લાખ ફી લઈ રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Anjali Arora (@anjimaxuofficially)

નિશા રાવલ

ટીવી એક્ટ્રેસ નિશા રાવલની એક અઠવાડિયાની ફી 1.75 થી 2 લાખ સુધીની છે.

 

 

આ પણ વાંચો : Punjab Election Result: ઈતિહાસમાં પ્રથમ વખત 12 MBBS ડોક્ટરોએ પંજાબ વિધાનસભામાં મેળવ્યુ સ્થાન, AAPનો રહ્યો દબદબો

 

 

 

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">