KBC 13: રજિસ્ટ્રેશન માટે Amitabh Bachchan એ પૂછ્યો ચોથો પ્રશ્ન, જવાબ ખબર હોય તો રાત્રે 9 વાગ્યા સુધી છે તક

|

May 14, 2021 | 1:03 PM

સોની ટીવીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'કેબીસી 13' માં નોંધણી માટેના ચોથા સવાલનો વીડિયો શેર કર્યો છે.

KBC 13: રજિસ્ટ્રેશન માટે Amitabh Bachchan એ પૂછ્યો ચોથો પ્રશ્ન, જવાબ ખબર હોય તો રાત્રે 9 વાગ્યા સુધી છે તક
Amitabh Bachchan

Follow us on

‘કૌન બનેગા કરોડપતિ 13’ ટૂંક સમયમાં પ્રસારિત થવા જઈ રહ્યો છે. તેની પહેલી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શોના અનેક પ્રોમોસ સામે આવ્યા છે. આ સાથે અમિતાભ બચ્ચન પણ રજિસ્ટ્રેશન માટે પ્રશ્નો પૂછી રહ્યા છે. ફક્ત આ પડાવ પસાર કરનારા લોકો જ હોટસીટની નજીક પહોંચી શકશે. આ સાથે અમિતાભ બચ્ચને ચોથો સવાલ પૂછ્યો છે જેમાં તે ભૂગોળની માહિતી ચકાસી રહ્યા છે.

શું છે પ્રશ્ન ?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સોની ટીવીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘કેબીસી 13’ માં નોંધણી માટેના ચોથા સવાલનો વીડિયો શેર કર્યો છે. અમિતાભ કહે છે કે તમે આવી વાર્તાઓ પણ સાંભળી હશે કે સ્ટ્રીટ ક્રિકેટ રમતા ખેલાડી આજે ભારતીય ક્રિકેટ ટીમમાં ખેલાડી બની ગયો. રિક્ષાવાળાની પુત્રી આઈએએસ અધિકારી બની હતી. આપણા જીવનમાં સ્વપ્નોની અનલિમિટેડ સપ્લાઈ છે. માત્ર એક પ્રયાસનો વિલંબ છે.

સવાલ- કોન સે દો સાગર સ્વેઝ નહેર સે જુડે હૈં ?
A. કેસ્પિયન સાગર ઔર કાલા સાગર
B. લાલ સાગર ઔર ભૂમધ્ય સાગર
C. એડ્રિયાટિક સાગર ઔર લાલ સાગર
D. ઉત્તરી સાગર ઔર ટાયરહિનિયન સાગર

Question- Which two seas are connected by the Suez Canal?

A. Caspian Sea and Black Sea
B. Red Sea and Mediterranean Sea
C. Adriatic Sea and Red Sea
D. North Sea and Tyrrhenian Sea

 

 

 

આ છે સાચો જવાબ

સાચો જવાબ છે- B. લાલ સમુદ્ર ઔર ભૂમધ્ય સમુદ્ર છે. તમારે આનો જવાબ શુક્રવારે રાત્રે 9 વાગ્યા પહેલા સોની લિવ એપ્લિકેશન અથવા એસએમએસ દ્વારા આપવાનો છે. સાચા જવાબ આપવા વાળાને કમ્પ્યુટર દ્વારા આગામી રાઉન્ડ માટે લોકોની પસંદગી કરવામાં આવશે.

ક્યારે થઈ હતી શરુઆત?

ચાલો તમને જણાવી દઈએ કે ‘કૌન બનેગા કરોડપતિ’ વર્ષ 2000 માં શરૂ થયુ હતું. અત્યાર સુધીમાં તેની 12 સીઝન પ્રસારિત કરવામાં આવી છે. જુલાઈ 2020 માં 12 મી સીઝન પ્રસારિત થઈ. આ શો બ્રિટીશ પ્રોગ્રામ હુ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર પર આધારિત છે.

 

આ પણ વાંચો :- Viral Video : જ્યારે ઉડ્યા Aamir Khan ના અફેરના સમાચાર, ત્યારે Salman Khan એ ખોલી મિત્રની પોલ

આ પણ વાંચો :- Look A Like: Shahrukh Khanના હમશક્લ છે આ 2 કલાકારો, 1 દિવસની શૂટિંગમાં થતી આટલી કમાણી, જુઓ ફોટા

Next Article