Kalaastar Song Lyrics : યો યો હની સિંહ અને સોનાક્ષી સિન્હાનું ગીત ‘કલાસ્ટાર’ ઈન્ટરનેટ પર છવાયુ, જુઓ VIDEO અને LYRICS
યો યો હની સિંહનું લેટેસ્ટ આલ્બમ સોંગ થયુ રિલીઝ.હાલમાં જ વેબ સિરીઝ 'દહાડ'માં જોવા મળેલી અભિનેત્રી સોનાક્ષી સિન્હા 9 વર્ષ બાદ ફરી રેપર યો યો હની સિંહ સાથે જોવા મળી રહી છે. બંનેએ રવિવારે તેમનો નવો ટ્રેક 'કલાસ્ટાર' રિલીઝ કર્યો. આ મ્યુઝિક વીડિયોએ રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. ત્યારે આ ગીતનો વીડિયો અને લિરિક્સ જુુઓ અહી.

યો યો હની સિંહનું લેટેસ્ટ આલ્બમ સોંગ રિલીઝ થયુ છે. આ એક લેટેસ્ટ હિન્દી પંજાબી ગીત છે જેમાં સોનાક્ષી સિંહા પણ હની સિહ પણ છે આ ગીતમાં સંગીત દિલમાન અને ગૌરવ કુમાર દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે કલાસ્ટાર ગીતના બોલ રોની અજનાલી અને ગિલ મછરાઈ દ્વારા લખવામાં આવ્યા છે. ઝી મ્યુઝિક કંપની દ્વારા આ મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે.
હાલમાં જ વેબ સિરીઝ ‘દહાડ’માં જોવા મળેલી અભિનેત્રી સોનાક્ષી સિન્હા 9 વર્ષ બાદ રેપર હની સિંહ સાથે કમબેક કરી રહી છે. ત્યારે દેશી કલાકાર બાદ બાદ હવે બંનેએ રવિવારે તેમનો નવો ટ્રેક ‘કલાસ્ટાર’ રિલીઝ કર્યો. જે વીડિયો રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે જેને માત્ર એક જ દિવસમાં 100 મીલિયનથી વધારે વ્યૂઝ મળ્યા છે.
(VIDEO CREDIT- ZEE MUSIC COMPANY)
Kalaastar Song Lyrics :
લેયજા લેયજા તૈનુ સાત સમુંદરોં પાર તોહફે વિચ દેખે હાર તૈનુ ખુબ કરા મેં પ્યાર બિલ્લો બત્તિયાં બુઝા કે
આયા મુંડા તેરા દેશી કલાકાર તૈનુ ઉદીકે મેરી કાર તુ નજર મેરે તે માર બિલ્લો આંખિયાં મિલા કે
વિગડેયા જટ્ટ ફિર અડી ઉત્તે આયા કુડે જેલ વિચોન સિધા તેરે ઘર વાલ આયા
તુરન લાગે મેં તૈનુ કોલ કરતી તુ મૈનુ ફેર ના કહી મૈં તૈનુ દાસ કે ની આયા
તારે તોડું જુગનુ ફાડજુ દિલ તેરે વિચ આદદ વઢ’જુ નાલ મેં ખડ’જુ બંકે તેરા યાર
લાયજા લાયજા તૈનુ સત્ સમુંદરોં પાર તોહફે વિચ દેખે હાર તૈનુ ખુબ કરા મેં પ્યાર બિલ્લો બત્તિયાં બુઝા કે
આયા મુંડા તેરા દેશી કલાકાર તૈનુ ઉદીકે મેરી કાર તુ નજર મેરે તે માર બિલ્લો આંખિયાં મિલા કે
ઝૂઠ બોલ કે આજા તુ હબીનું મેરે લઈ બડે દીના ટન સાંભ રાખી મૈં ઝાંઝર તેરે લાય
લભ લુગા કિથએ મેન્નુ કિુસે દા પેયો જટ્ટ ખગંન ની દીંદા પેગ મારકે દો એને ચ ચક કે ફરાર મેં હો જુ આયુ જીને ચ પીસીઆર બત્તી કરકે બ્લોક
તેરી ડિનર ડેટ નુ ભંગ મેં કર દૂન ખસમ તેરે નુ તાંગ મેં કર દૂ
જંગ મેં કર દૂન ચક કે કુડે હાથિયાર
લાયજા લાયજા તૈનુ સત્ સમુંદરોં પાર તોહફે વિચ દેખે હાર તૈનુ બહુ કરને મેં પ્યાર બિલ્લો બત્તિયાં બુઝા કે
આયા મુંડા તેરા દેશી કલાકાર તૈનુ ઉદીકે મેરી કાર તુ નજર મેરે તે માર બિલ્લો આંખિયાં મિલા કે
મેથોન પહેલું જગ તે આશિક હોયે હોને ને પાર મેરે જીને પાગલ કીથે હોયે હોને દે
પૈસા દેકે તેરા ની મેં કેદીઆ છૂડવા દૂ શેઠ ટન વી વાધ તૈનુ ઐશ કારા દૂન
ખોલ કે તુ બારી કદ્દી સીટ ઉત્તે બેહજા રાતો રાત તેરા ની મેં મુલ્ક ચડા દૂન
ઈન્દો બડા કમાલ એ બલિયે ગિલ રોની વી નાલ ને બલિયે નાલ ને બલ્લીયે યો યો દે ને યાર
લાયજા લાયજા તૈનુ સત્ સમુંદરોં પાર તોહફે વિચ દેખે હાર તૈનુ બહુ કરને મેં પ્યાર બિલ્લો બત્તિયાં બુઝા કે
આયા મુંડા તેરા દેશી કલાકાર તૈનુ ઉદીકે મેરી કાર તુ નજર મેરે તે માર બિલ્લો આંખિયાં મિલા કે
હા, આઈ એમ બેક બેબી આફ્ટર 9 યર્સ કહેંદી યો યો હની સિંહ!
યુઆર માઈન રિમેમ્બર ધીસ
અસલી સોના! યુ આર માય અસલી સોના આહ હા!