AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teri Deewani Song: કૈલાશ ખેરનું સુપર હિટ Album Song ‘તેરી દિવાની’ના લિરિક્સ, જુઓ VIDEO

કૈલાશ ખેરએ તેમના અવાજના જાદુથી લોકોના દિલો પર ઊંડી છાપ છોડી છે. તેમના દ્વારા ગાયેલું ગીત 'તેરી દિવાની' ગીત જે સુપર હિટ રહ્યું હતુ અને આજે પણ લોકોને તે ખૂૂબ જ પસંદ છે ત્યારે તેનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં.

Teri Deewani Song: કૈલાશ ખેરનું સુપર હિટ Album Song 'તેરી દિવાની'ના લિરિક્સ, જુઓ VIDEO
Teri Deewani Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 4:03 PM
Share

Teri Deewani Song: પોતાના અવાજથી લોકોને દિવાના બનાવનાર કૈલાશ ખેરને કોણ નથી ઓળખતું. બોલિવુડમાં પોતાના દમદાર અવાજથી એક આગવી ઓળખ ઉભી કરનાર કૈલાશ ખેરનો આજે જન્મ દિવસ છે. કૈલાશ ખેરે ઘણા હિટ ગીતો આપ્યા છે. તેમના અવાજમાં એવો જાદુ છે જે દરેકને પોતાની તરફ ખેંચે છે.

તેમણે પોતાના અવાજના જાદુથી લોકોના દિલો પર ઊંડી છાપ છોડી છે. તેમના દ્વારા ગાયેલું ગીત ‘તેરી દિવાની’ ગીત જે સુપર હિટ રહ્યું હતુ અને આજે પણ લોકોને તે ખૂૂબ જ પસંદ છે ત્યારે તેનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં.

પ્રીત કી લત મોહે ઐસી લગી હો ગયી મેં મતવારી બલ બલ જાઉં અપને પિયા કો હી મેં જાઉં વારી વારી મોહે સુદ બુદ ના રહી તન મન કી યે તો જાને દુનિયા સારી

બેબસ ઔર લાચાર ફિરુ મેં હારી મેં દિલ હારી હારી મેં દિલ હારી

તેરે નામ સે જી લૂં તેરે નામ સે જી લૂં તેરે નામ સે માર જાઉં તેરે નામ સે માર જાઉં તેરી જાન કે સડકે મેં કુછ ઐસા કર જાઉં તુને ક્યા કર દલા માર ગયી મેં મિટ ગયી મેં હો જી હા જી હો ગયી મેં તેરી દીવાની દીવાની…

તેરી દીવાની દીવાની તુને ક્યા કર દલા માર ગયી મેં મિટ ગયી મેં હો જી હા જી હો ગયી મેં તેરી દીવાની દીવાની…

તેરી દીવાની દીવાની ઇશ્ક જુનૂન જબ હદ સે બડ જાયે ઇશ્ક જુનૂન જબ હદ સે બડ જાયે હસતે હસતે આશિક સુલી ચઢ જાયે ઇશ્ક કા જાદુ સાર ચઢ કર બોલે ઇશ્ક કા જાદુ સરા ચઢ કર બોલે ખુબ લગા લો પહરે રાસ્તે રભ ખોલે…

યહી ઈશ્ક દી મરઝી હૈ યહી રબ દી મરઝી હૈ યહી ઈશ્ક દી મરઝી હૈ યહી રબ દી મરઝી હૈ…

તેરે બિન જીના કૈસા હાં ખુદગર્ઝી હૈ

તુને ક્યા કર ડાલા માર ગયી મેં મિટ ગયી મેં હો જી હા જી હો ગયી મેં તેરી દીવાની દીવાની તેરી દીવાની દીવાની તેરી દીવાની દીવાની તેરી દીવાની દીવાની…

હી મૈં રંગ રંગીલી દીવાની હી મૈં રંગ રંગીલી દીવાની કે મેં અલબેલી મેં મસ્તાની ગાઉં બજાઉં સબકો રિઝાઉં હી મેં દેન ધર્મ સે બેગાની કે મેં દીવાની મેં દીવાની…

તેરે નામ સે જી લૂન તેરે નામ સે માર જાઉં તેરે નામ સે જી લૂન તેરે નામ સે માર જાઉં તેરે જાન કે સડકે મેં કુછ ઐસા કર જાઉં તુને ક્યા કર દલા માર ગયી મેં મિટ ગયી મેં હો રી હા રી હો ગઈ મેં…

તેરી દીવાની દીવાની તેરી દીવાની દીવાની તેરી દીવાની દીવાની તેરી દીવાની દીવાની…

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">