જોન અબ્રાહમે શરુ કર્યું ‘મુંબઈ સાગા’ નું પ્રમોશન, ટ્રેલર પછી આવશે ફિલ્મનું પહેલુ ગીત

મુંબઇ સાગાનું દિગ્દર્શન સંજય ગુપ્તાએ કર્યું છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મી સિવાય કાજલ અગ્રવાલ, સુનીલ શેટ્ટી, રોહિત રોય, મહેશ માંજરેકર, ગુલશન ગ્રોવર, અમોલ ગુપ્તે, અંજના સુખાની પણ જોવા મળશે.

જોન અબ્રાહમે શરુ કર્યું 'મુંબઈ સાગા' નું પ્રમોશન, ટ્રેલર પછી આવશે ફિલ્મનું પહેલુ ગીત
Mumbai Saga
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 26, 2021 | 1:33 PM

જોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ મુંબઈ સાગા 19 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. સિનેમાની તાળાબંધી હટાવ્યા પછી મોટા પડદા પર રિલીઝ થનારી આ પહેલી મોટી એક્શન ફિલ્મ છે. એક મસાલા મનોરંજન હોવાના કારણે, માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ થિયેટરોમાં દર્શકોને ખેંચી લાવશે. જોને રિલીઝની તારીખની જાહેરાત સાથે ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે.

બુધવારે મુંબઈ સાગાની રિલીઝ ડેટ એક ટીઝરની સાથે બહાર આવી હતી. હવે ગુરુવારે જોને બે નવા પોસ્ટર બહાર પાડીને ફિલ્મનું ટ્રેલર બહાર પાડ્યું છે. એક પોસ્ટરમાં જોનનો લુક દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે બીજા પોસ્ટરમાં પોલીસ અધિકારી તરીકે ઈમરાન હાશ્મી દર્શાવવામાં આવ્યા હતા. જોને પોસ્ટરો સાથે લખ્યું છે – એક જે કોઈપણ કિંમતે શાસન કરવા માંગે છે vs એક જે તેને કોઈપણ સંજોગોમાં રોકવા માંગે છે. ટ્રેલર આવતીકાલે આવશે. મુંબઈ સાગા ગેંગસ્ટર જોન અને પોલીસ અધિકારી ઇમરાન વચ્ચેના મુકાબલાની વાર્તા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ફિલ્મનું પહેલું ગીત શોર માચેગા પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. તેને યો યો હની સિંગે બનાવ્યું છે. હનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે ગીત 28 ફેબ્રુઆરીએ આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, મુંબઈ સાગાનું નિર્દેશન સંજય ગુપ્તાએ કર્યું છે. આ ફિલ્મમાં જોન અને ઇમરાન સિવાય કાજલ અગ્રવાલ, સુનીલ શેટ્ટી, રોહિત રોય, મહેશ માંજરેકર, ગુલશન ગ્રોવર, અમોલ ગુપ્તે, અંજના સુખાની પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. મુંબઈ સાગા વાર્તા બોમ્બેના પરિવર્તનને દર્શાવે છે. 19 માર્ચે મુંબઇ સાગા બોક્સ ઓફિસ પર અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની ફિલ્મ સંદિપ અને પિંકી ફરાર સાથે ટકરાશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">