AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jhalak Dikhla Ja Song: હિમેશ રેશમીયાનું બ્લોકબસ્ટર સોંગ છે જલક દિખલા જા, જુઓ Lyrics અને Video

બોલિવુડના સુપરસ્ટાર સિંગર હિમેશ રેશમીયાના જન્મદિવસ પર આજે અમે તેમનુ મોસ્ટ પોપ્યુલર સોંગના લિરિક્સ અને વીડિયો લઈને આવ્યા છે. જે તમે અહીં જોઈ શકો છો

Jhalak Dikhla Ja Song: હિમેશ રેશમીયાનું બ્લોકબસ્ટર સોંગ છે જલક દિખલા જા, જુઓ Lyrics અને Video
Jhalak Dikhla Ja
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 3:36 PM
Share

Himesh Reshammiya Birthday: બોલિવુડના રોકસ્ટાર સિંગર હિમેશ રેશમીયાનો (Himesh Reshammiya) આજે જન્મદિવસ છે. ત્યારે આજે તેમના જન્મદિવસ પર તેમનુ મોસ્ટ પોપ્યુલર સોંગના લિરિક્સ લઈને આવ્યા છે. અક્સર (2006)ની બોલિવૂડ ફિલ્મનું બ્લોકબસ્ટર ગીત ઝલક દિખલા જા જે હિમેશ રેશમિયાએ ગાયું અને કમ્પોઝ કર્યુ છે.

ઝલક દિખલા જામાં ઈમરાન હાશ્મી, ઉદિતા ગોસ્વામી, ડીનો મોરિયા છે. સમીર અંજને ગીતના શબ્દો લખ્યા છે. આ સાથે હિમેશ રેશમિયાએ ઈમરાન હાશ્મી માટે અનેક ગીતો ગાયા છે. ત્યારે હિમેશ રેશમીયાનું આ સોંગ જે બ્લોકબસ્ટર સાબિત થયુ હતુ અને જેને તે સમયે 200 મિલિયનથી વધુ વ્યુઅરશિપ મળ્યા હતા.

(video credit: T- Series)

Jhalak Dikhla Ja Song :

ઓ… ઓ… ઝલક દિખલા જા (4) એક બાર આ જા આ જા આ જા આ જા આ જા એક બાર આ જા આ જા આ જા આ જા આ જા એક બાર આ જા આ જા આ જા આ જા આ જા

દીદાર કો તરસે આંખિયાં ના દિન ગુઝરે ના કેટ રતિયાં

દીદાર કો તરસે આંખિયાં ના દિન ગુઝરે ના કેટ રાતિયાં

ઝલક દિખલા જા (4) એક બાર આ જા આ જા આ જા આ જા આ જા એક બાર આ જા આ જા આ જા આ જા આ જા એક બાર આ જા આ જા આ જા આ જા આ જા……..

ઓ.. કર્તા રહેતા હૂં મેં બસ તેરી હી બાતેં અક્સર યાદ આતી હૈ તેરી મુલાકાતેં

તેરે ઇશ્ક કો પાના મેરા પાગલપન હૈ તેરે એહસાસોં મેં દૂબી હર ધડકન હૈ

ઝલક દિખલા જા (4) એક બાર આ જા આ જા આ જા આ જા આ જા એક બાર આ જા આ જા આ જા આ જા આ જા……..

ઝરે ઝરે સે મેં તેરી આહત સુનતા હૂં તેરે હી ખ્વાબોં કી ઝાલર મેં બંતા હૂં

ચાહત કી ગેહરાયી ક્યોં તુ ના પેહચાને મેરી બેતાબી કા આલમ તુ ના જાને

ઝલક દિખલા જા (4) એક બાર આ જા આ જા આ જા આ જા આ જા એક બાર આ જા આ જા આ જા આ જા આ જા

દીદાર કો તરસે આંખિયાં ના દિન ગુઝરે ના કેટ રાતિયાં

ઝલક દિખલા જા (4) એક બાર આ જા આ જા આ જા આ જા આ જા એક બાર આ જા આ જા આ જા આ જા આ જા એક બાર આ જા આ જા આ જા આ જા આ જા……..

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">