JALSA 2.0 Song : અક્ષય કુમારની ફિલ્મ મિશન રાણીગંજનું પહેલુ ગીત રિલીઝ, જુઓ VIDEO અને LYRICS
'મિશન રાણીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' આ વર્ષે 6 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ટીનુ સુરેશ દેસાઈ દ્વારા નિર્દેશિત, સર્વાઇવલ થ્રિલર ફિલ્મનું ટીઝર અને પોસ્ટર આ મહિનાની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. એક સત્ય ઘટના પર આધારિત છે તેમ જણાવામાં આવી રહ્યું છે. ત્યારે હવે, નિર્માતાઓએ પહેલું ગીત 'જલસા 2.0' રિલીઝ કર્યું છે જે પ્રભાવશાળી પંજાબી ગાયક સતીન્દર સરતાજ દ્વારા ગાયેલુ અને દેશી વાઇબ્સથી ભરેલું ગીત છે.

અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘મિશન રાણીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’ આ વર્ષે 6 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ટીનુ સુરેશ દેસાઈ દ્વારા નિર્દેશિત, સર્વાઇવલ થ્રિલર ફિલ્મનું ટીઝર અને પોસ્ટર આ મહિનાની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. એક સત્ય ઘટના પર આધારિત છે તેમ જણાવામાં આવી રહ્યું છે. ત્યારે હવે, નિર્માતાઓએ પહેલું ગીત ‘જલસા 2.0’ રિલીઝ કર્યું છે જે પ્રભાવશાળી પંજાબી ગાયક સતીન્દર સરતાજ દ્વારા ગાયેલુ અને દેશી વાઇબ્સથી ભરેલું ગીત છે.
આ ગીતમાં મ્યુઝિક પ્રેમ અને હરદીપ દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે જલસા ગીતના લિરિક્સ સતીન્દર સરતાજે લખ્યા છે. મ્યુઝિક વીડિયો ટીનુ સુરેશ દેસાઈએ ડિરેક્ટ કર્યો છે.
JALSA 2.0 Song Lyrics:
ચાંદની ને પુનેયા તે જલસા લગાયા સાડા ચેલ નુ વી આયા ચાંદ મુખ મેહમાન સી
હો હો હો હો..
ચાંદની ને પુનેયા તે જલસા લગાયા સાડા ચેલ નુ વી આયા ચાંદ મુખ મેહમાન સી
રિશ્મા ને રિશ્મા ને ઓહ રિશ્મા ને દૂધિયા જેહી પાયી સી પોશાક મારી તારેયાં નુ હાક ઓહ તાન હોર હી જહાં સી
ચાંદની ને પુનેયા તે જલસા લગાયા જલસા લગાયા જલસા લગાયા જલસા લગાયા..
પ્યાર વાલે પિંડ દિયાન મહેકદીયાં જુહાન અગે સંદલી આબરુહ તેહ બલોરી દહેલીઝ હૈ
પ્યાર વાલે પિંડ દિયા મહેકદીયાં જુહાન સાંદલી આબરુહ બલૂરી દહેલીઝ હૈ
દિલન વાલે કામરે ચ નૂર હોવેગા જી હાં જારુર હોવેગા કે ઇશ્ક રોશની દી ચીઝ હૈ
ચાંદની ને પુણ્ય તે જલસા લગાયા જલસા લગાયા હો જલસા લગાયા જલસા લગાયા..
હો બલે બલે..!
સુનેયા કે તેરા કાલે રંગ દા તવીત વિચાર સાંભે હોય ને ગીત ની તુ માહી સરતાજ દે
હો હો હો હો.
સુનેયા કે તેરા કાલે રંગ દા તવીત વિચાર સાંભે હોય ને ગીત ની તુ માહી સરતાજ દે
હોવે તાન જે હોવે તા જે હોવે તાન જે હોવે સચ્ચિ એહો જેહિ પ્રીત એહ મોહબ્બત દી રીત લોકી એસે નુ નવાઝદે
ચાંદની ને પુણ્ય તે જલસા લગાયા સદ્દા ચેલ નુ વી આયા ચાંદ મુખ મેહમાન સી
જલ્સા લગાયા જલ્સા લગાયા હો જલસા લગાયા જલસા લગાયા….
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





