Jagdeep Birthday Special: શોલેનાં સુરમા ભોપાલી યાદ છે? હાસ્યનાં બાદશાહે માત્ર આટલા રૂપિયામાં સ્વિકાર્યો હતો રોલ

Jagdeep Birthday Special: હિન્દી સિનેમાના દિગ્ગ્જ એક્ટર અને હાસ્ય કલાકાર જગદીપનો (Jagdeep) આજે જન્મદિવસ છે. સુરમા ભોપાલીનાં નામથી દર્શકોમાં એક આગવું નામ અને દિલમાં સ્થાન ધરાવનારા જગદીપ જીવ્યા ત્યાં સુધી તેમણે સુરમા ભોપાલીનાં પાત્રથી ખુબ ચાહના મેળવી હતી.

Jagdeep Birthday Special: શોલેનાં સુરમા ભોપાલી યાદ છે? હાસ્યનાં બાદશાહે માત્ર આટલા રૂપિયામાં સ્વિકાર્યો હતો રોલ
પૈસાની તંગીના કારણે ભણતર છોડીને એક્ટિંગમાં રાખ્યું હતું કદમ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 29, 2021 | 12:37 PM

Jagdeep Birthday Special: હિન્દી સિનેમાના દિગ્ગ્જ એક્ટર અને હાસ્ય કલાકાર જગદીપનો (Jagdeep) આજે જન્મદિવસ છે. સુરમા ભોપાલીનાં નામથી દર્શકોમાં એક આગવું નામ અને દિલમાં સ્થાન ધરાવનારા જગદીપ જીવ્યા ત્યાં સુધી તેમણે સુરમા ભોપાલીનાં પાત્રથી ખુબ ચાહના મેળવી હતી. તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું અને પિતાના નિધન બાદ 1947માં દેશના ભાગલા થતા પરિવારમાં પૈસાની તંગી આવી ગઈ હતી અને ભરણપોષણ કરવા માટે પરિવાર સાથે મુંબઇ આવી ગયા હતા.

મધ્યપ્રદેશના દતિયામાં 29 માર્ચે જન્મેલા અભિનેતા જગદીપે ફિલ્મ ‘શોલે’ ના સુરમા ભોપાલીના પાત્રથી ઓળખ મેળવી હતી. બાળપણમાં જ જગદીપે પિતાને ગુમાવ્યા હતા. બાળકોને સ્કૂલે મોક્લવવા માટે જગદીપની માતાએ પૈસા બચાવવાનું શરૂ કરી દીધું હતું. માતાને મહેનત કરતા જોઈને જગદીપે સ્કૂલ છોડવાનો ફેંસલો કર્યો હતો.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

જગદીપે 1951 માં બાળ કારકિર્દી તરીકે બીઆર ચોપરાની ફિલ્મ ‘અફસાના’થી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘લૈલા મજનુ’ તરીકે કામ કર્યું.કોમેડીમાં તેની શરૂઆત બિમલ રોયની ફિલ્મ દો બીઘા’ થી કરી હતી.

જગદીપને ફિલ્મ ‘શોલે’ માં સુરમા ભોપાલીના પાત્રથી ઓળખ મળી. સુરમા ભોપાલીનું પાત્ર ભોપાલના વન અધિકારી નહારસિંહ પર આધારિત હતું. આ વન અધિકારીને બડાઈ મારવાની ટેવ હતી. આ કારણોસર લોકોએ તેનું નામ સુરમા રાખ્યું.

એક મીડિયા સાથેની વાતચીતમાં જગદીપે જણાવ્યું હતું કે, ફિલ્મ અફસાનામાં કામ કરવા માટે તેને 3 રૂપિયા મળ્યા હતા. આ બાદ તેને બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું. આ સાથે જ તેને એક્ટિંગથી દર્શકોના દિલમાં જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી. જોત-જોતામાં જગદીપની ગણતરી બોલીવુડના મોટા કલાકારમાં થવા લાગી હતી.

જગદીપના નિધન પહેલાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેના પુત્ર જાવેદ જાફરીએ વર્ષ 2018માં તેના પિતાના બર્થડે પર ટ્વીટર પર શેર કર્યો હતો. આ વિડીયોમાં જગદીપ તેના ફેન્સને મેસેજ આપી રહ્યો છે કે, ‘તમે લોકોએ મને શુભેચ્છા પાઠવી, સૌનો આભાર. ટ્વિટર પર વિશ કર્યું કે ફેસબુક પર કર્યું મેં જોયું અને સાંભળ્યું છે. તમારો ખુબ ખુબ આભાર.  આ દુનિયાનમાં હસે કોણ છે?  હું હસું છું જગદીપ છું. આવો હસતા-હસતા અને જાવ પણ હસતા-હસતા.

તમને જણાવી દઇએ કે 29 માર્ચ 1939ના રોજ જન્મેલા સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી ઉર્ફે જગદીપે લગભગ 400 ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. તેમને રમેશ સિપ્પીની 1975ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’થી વિશેષ ઓળખ મળી હતી. પ્રખ્યાત કોમેડી એક્ટર જગદીપ છેલ્લે 2012 માં આવેલી ફિલ્મ ગલી ગલ્લી ચોર હૈ માં જોવા મળ્યો હતો. શોલે ફિલ્મ સિવાય તેણે ખુની પંજા, હમ પંછી એક ડાલ કે, અંદાઝ અપના અપના, દો બીઘા જમીન, આર-પાર, ફૂલ ઔર કાંટે, કુરબાની, પુરાના મંદિર, કાલિ ઘાટ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

Latest News Updates

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">