AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jab Hum Jawan Honge Song: સની દેઓલની ફિલ્મ બેતાબનું ગીત જબ હમ જવાન હોંગે, જુઓ Video અને Lyrics

બોલીવુડના સુપરસ્ટાર સની દેઓલનો આજે જન્મ દિવસ છે ત્યારે આ અવસર પર તેમની એક ફિલ્મનુ ગીત અને તેના લિરિક્સ લઈને આવ્યા છે. જબ હમ જવાન હોંગે ​​એ 1983ની ફિલ્મ બેતાબનું હિન્દી ગીત છે. જબ હમ જવાન હોંગે ​​ગાયિકા લતા મંગેશકર છે અને તેના સંગીતકાર રાહુલ દેવ બર્મન છે. આ ગીત જબ હમ જવાન હોંગે ગીત આનંદ બક્ષીએ લખ્યુ છે. જબ હમ જવાન હોંગે ​​સંગીત નિર્દેશક રાહુલ દેવ બર્મને આપ્યુ છે.

Jab Hum Jawan Honge Song: સની દેઓલની ફિલ્મ બેતાબનું ગીત જબ હમ જવાન હોંગે, જુઓ Video અને Lyrics
Jab Hum Jawan Honge Song Video and Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2023 | 4:36 PM
Share

બોલીવુડના સુપરસ્ટાર સની દેઓલનો આજે જન્મ દિવસ છે ત્યારે આ અવસર પર તેમની એક ફિલ્મનુ ગીત અને તેના લિરિક્સ લઈને આવ્યા છે. જબ હમ જવાન હોંગે ​​એ 1983ની ફિલ્મ બેતાબનું હિન્દી ગીત છે. જબ હમ જવાન હોંગે ​​ગાયિકા લતા મંગેશકર છે અને તેના સંગીતકાર રાહુલ દેવ બર્મન છે. આ ગીત જબ હમ જવાન હોંગે ગીત આનંદ બક્ષીએ લખ્યુ છે. જબ હમ જવાન હોંગે ​​સંગીત નિર્દેશક રાહુલ દેવ બર્મને આપ્યુ છે. આ ગીતમાં સની દેઓલ અને અમૃતા સિંઘ છે.

(video credit- shemaroo Filmi Gaane)

જબ હમ જવાન હોંગે જાને કહા હોંગે જબ હમ જવાન હોંગે જાને કહા હોંગે લેકિન જહા હોંગે વહા ફરિયાદ કરેંગે, તુઝે યાદ કરેંગે જબ હમ જવાન હોંગે જાને કહા હોંગે લેકિન જહા હોંગે વહા ફરિયાદ કરેંગે, તુઝે યાદ કરેંગે જબ હમ જવાન હોંગે

યે બચપન કા પ્યાર અગર ખો જાયેગા દિલ કિતના ખાલી-ખાલી હો જાયેગા યે બચપન કા પ્યાર અગર ખો જાયેગા દિલ કિતના ખાલી-ખાલી હો જાયેગા તેરે ખયાલો સે ઉસે આબાદ કરેંગે, તુઝે યાદ કરેંગે જબ હમ જવાન હોંગે જાને કહા હોંગે લેકિન જહા હોંગે વહા ફરિયાદ કરેંગે, તુઝે યાદ કરેંગે જબ હમ જવાન હોંગે

ઐસે હસ્તી થી વો ઐસે ચલતી થી ઐસે હસ્તી થી વો ઐસે ચલતી થી ચાંદ કે જૈસે છુપ્તી ઔર નિકલતી થી ઐસે હસ્તી થી વો ઐસે ચલતી થી ચાંદ કે જૈસે છુપ્તી ઔર નિકલતી થી સબ સે તેરી બાતે તેરે ખરાબ કરેંગે, તુઝે યાદ કરેંગે જબ હમ જવાન હોંગે જાને કહા હોંગે લેકિન જહા હોંગે વહા ફરિયાદ કરેંગે, તુઝે યાદ કરેંગે જબ હમ જવાન હોંગે

તેરે શબનમી ખ્વાબો કી તસ્વીરો સે તેરે રેશમી જુલ્ફો કી જંજીરો સે તેરે શબનમી ખ્વાબો કી તસ્વીરો સે તેરે રેશમી જુલ્ફો કી જંજીરો સે કૈસે હમ અપને આપ કો આઝાદ કરેંગે, તુઝે યાદ કરેંગે જબ હમ જવાન હોંગે જાને કહા હોંગે લેકિન જહા હોંગે વહા ફરિયાદ કરેંગે, તુઝે યાદ કરેંગે જબ હમ જવાન હોંગે

ઝેહર જુદાઈ કા પીના પડ જાયે તો બિછડ કે ભી હમ કો જીના પડ જાયે તો ઝેહર જુદાય કા પીના પડ જાયે તો બિછડ કે ભી હમ કો જીના પડ જાયે તો સારે જવાની બસ યુહી બરબાદ કરેંગે, તુઝે યાદ કરેંગે જબ હમ જવાન હોંગે જાને કહા હોંગે લેકિન જહા હોંગે વહા ફરિયાદ કરેંગે, તુઝે યાદ કરેંગે જબ હમ જવાન હોંગે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">