Hug Day 2021: હગ કરતી વખતે ના કરો આ ભૂલ, આવી શકે છે ખરાબ પરિણામ

|

Feb 12, 2021 | 10:16 AM

આજના દિવસને Hug Day તરીકે યુવાનો ઉજવાશે. વેલેન્ટાઇન ડેને હવે માત્ર 2 દિવસ જ રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે હગ કરતી વખતે શું ભૂલો ના કરવી જોઈએ.

Hug Day 2021: હગ કરતી વખતે ના કરો આ ભૂલ, આવી શકે છે ખરાબ પરિણામ
Hug Day

Follow us on

જો કોઈ નિરાસ હોય અને એકવાર તમે તેને હગ કરી લો તો તેની બધી મુશ્કેલીઓ ભૂલી જાય. પરંતુ જો પાર્ટનર સાથે હગની વાત કરીએ તો તે એટલું સરળ નથી. આજના દિવસ 12 ફેબ્રુઆરીને હગ ડે તરીકે ઉજવાય છે. ઘણા લોકો માને છે કે હગ કરવું ખૂબ જ સરળ છે, પરંતુ એવું નથી. જો તમે હગ ડે પર થોડી સાવચેતીના રાખો તો તમારા સાથીના મનમાં તમારા વિષે નકરાત્મક વિચારો આવી શકે છે.
ચાલો તમને જણાવીએ હગ કરતી વખતે શું શું ન કરવું જોઈએ.

ઉત્સાહિત થશો નહીં
સૌ પ્રથમ હગ કરતી વખતે અતિ ઉત્સાહિત ન થાઓ. પહેલા પાર્ટનર સાથે આઈ કોન્ટેક્ટ કરો. પછી સ્માઈલ સાથે હગ કરો.

પહેલી વાર હગ કરી રહ્યા છો તો ધ્યાન રાખો આ બાબત
જો તમે તમારા પાર્ટનરને પ્રથમ વખત હગ કરવા જઇ રહ્યા છો. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખો. લાંબા સમય સુધી હગ ના કરશો. નહીતર આ તમારા પાર્ટનરને અન્કમ્ફર્ટ કરી શકે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

હગ કરીને અચાનક દુર ના થઇ જાઓ
જ્યારે તમે તમારા જીવનસાથીને હગ કરો છો, ત્યારે તે એક રોમેન્ટિક ક્ષણ બની જશે. આ ક્ષણમાં હગ કરીને અચાનક દૂર ન થઇ જશો. આનાથી સામેના પાત્રના મનમાં તમારા વિષે નકારાત્મક થોટ આવી શકે છે.

હગ ડે કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે
એવું કહેવામાં આવે છે કે હગ ડે કપલના સંબંધોને એક સ્ટેપ આગળ લઇ જાય છે. સંબંધની શરૂઆતમાં પ્રથમ હગ કરીને જ એકબીજા સાથે કમ્ફર્ટેબલ થઇ શકો છો. ઘણી વાર જ્યારે તમે હતાશ હશો ત્યારે જીવનસાથીને હગ કરીને સારું ફિલ થશે.

રીલેશનમાં કમીટમેન્ટ અને હગ પ્રેમ જતાવવા માટે ખૂબ મહત્વનું હોય છે. જ્યારે પણ તમારું જીવન સાથી દુખી કે ઇન્સિક્યોર અનુભવે ત્યારે તેને હગ કરવું.

Next Article