Honey Singh New Song : યો યો હની સિંહનુ લેટેસ્ટ હિન્દી આલ્બમ ગીત ‘SOUL’ રીલિઝ, જુઓ VIDEO અને LYRICS
આખરે, રેપર યો યો હની સિંહનું આલ્બમ સોંગ રીલિઝ થઈ ચૂક્યુ છે આ ગીત અભિનેત્રી નિયા શર્માની સંઘર્ષ સ્ટોરી કહી રહ્યુ છે. આ સોંગના બોલ 'સોલ' નામની છે. આ ગીત સ્વતંત્ર મહિલાઓ વિશે વાત કરે છે. નિયા શર્મા અને હનિ સિંહ મહિલાઓને જીવનમાં સફળ થવા માટે જે સંઘર્ષમાંથી પસાર થવું પડે છે તે બતાવવામાં સફળ રહ્યા છે.

Honey Singh : યો યો હની સિંહનુ નવુ આલ્બમ SOUL રિલીઝ થયુ છે આ હિન્દી આલ્બમ સોંગમાં નિયા શર્મા અને જાતે હની સિંહ છે. આ સોંગમાં અવાજ અને સંગીત બન્ને યો યો હની સિંહ દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે સોલ ગીતના બોલ હની સિંહે લખ્યા છે. મિહિર ગુલાટી દ્વારા નિર્દેશિત મ્યુઝિક વીડિયો અને ઝી મ્યુઝિક કંપનીની યુટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે.
(video credit- zee music company)
Soul Song Lyrics:
અખાં બિલિયન ક્યૂં રહેંદી ગિલિયાં તુ બોમ્બે બેઠી તેરા યાર દિલ્હી આ ફેમસ મેં સક્સેસફુલ મેરા કામ સુન પુરી દુનિયા હિલી આ
જડ તક મેં તડ તક તુ મૈં તેરે નાલ બસ ફટ્ટે ચક તુ જદ તક મેં તડ તક તુ મૈં તેરે નાલ બસ ફટ્ટે ચક તુ
યુઆર માય બોસ ગર્લ લાઈફનું ટોસ કર સબ હદન પાર કર સબ નુ તુ પાર કર
યુઆર માય બોસ ગર્લ લાઈફનું ટોસ કર સબ હદન પાર કર સબ નુ તુ પાર કર
હા આહ!
તેરી કહાની મેં સુનાની ઔર નુ ચડ કે આયી ગલ હો ગયી પુરાણી હુન્ન તુ મુવ ઓન કર બેબી ગ્રોવ ઓન કાર
જદ વી સવાલ કોઈ પૂછે તુ દેતી રોંગ આન્સર
પિટારી સુપને દી તુ ખોલ ખોલ ચાહિદા કી તૈનુ તુ મૈનુ બોલ પિટારી સુપને દી તુ ખોલ ખોલ ચાહિદા કી તૈનુ તુ મૈનુ બોલ
તોડ લાઈકે આવન ચન તેરે લાય આઈ નો યુ ફીલ માય લવ કહેદે કહેદે ના
તેરી સોલ એ મેરી સોલ એ મેરી સોલ એ મેરી મેરે કોલ એ તેરી તેરી સોલ એ મેરી સોલ એ મેરી સોલ એ મેરી મેરે કોલ એ તેરી
ફિર કહતોં એ તુ ડરદી વાય આર યુ સ્કેર્ડ ? ભરોસા રાખ મેરે તે જસ્ટ ટ્રસ્ટ મી!
દુનિયા બસ દારુની એ ધે ઓલ આર ફેક એ કુજ નિયો કરદી ધે કાન્ટ હાર્મ યુ
અખાં બિલિયન ક્યૂં રહેંદી ગિલિયાં તુ બોમ્બે બેઠી તેરા યાર દિલ્હી આ ફેમસ મેં સકસેસફુલ મેરા કામ સુન પુરી દુનિયા હિલી આ
કૈસે કૈસે કૈસે કૈસે લોગ જલતી દુનિયા દેખો ઐસે વૈસે કૈસે લોગ કૈસે કૈસે કૈસે કૈસે લોગ જલતી દુનિયા દેખો ઐસે વૈસે કૈસે લોગ
દુનિયા કી તુ બાત ના સુન અપના કામ તુ કરતી જા ઐસે ના તુ રોયા કર ના તુ આંખે ભરતી જા
એક દિન તુ ચાયેગી કર કે દિખાયેગી મેરી બાતેં સમજેગી તુઝે યાદ મેરી આયેગી
અખાન બિલિયન આહ ક્યૂં રહેંદી ગિલિયાં હા તુ બોમ્બે બેઠી તેરા યાર દિલ્હી આ ફેમસ મૈં સકસેસફુલ મેરા કામ સુન પુરી દુનિયા હિલી આ
તેરી સોલ એ મેરી સોલ એ મેરી સોલ એ મેરી મેરે કોલ એ તેરી તેરી સોલ એ મેરી સોલ એ મેરી સોલ એ મેરી મેરે કોલ એ તેરી
તેરી સોલ એ મેરી સોલ એ મેરી સોલ એ મેરી મેરે કોલ એ તેરી તેરી સોલ એ મેરી સોલ એ મેરી સોલ એ મેરી મેરે કોલ એ તેરી
હા યો યો હની સિંહ ધીસ ઈસ ફોર ઓલ ધ લેડિઝ હુ હસ્ટલિંગ સ્ટ્રગલિંગ ઈન લાઈફ રાઇઝ અપ લેડિઝ ઇટ્સ યોર ટાઇમ રાઈઝ એન્ડ શાઇન કહેંદી યો યો હની સિંહ