Valentine’s Day પર દિલની ડીલ, આ દિવસે બને છે ભાડાનો બોયફ્રેન્ડ, જાણો કેટલી છોકરીઓને કરી ડેટ

Valentine's Day ને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 7 થી 14 ફેબ્રુઆરી સુધી યુવાનો વેલેન્ટાઈન વિક ઉજવાતા હોય છે.

Valentine's Day પર દિલની ડીલ, આ દિવસે બને છે ભાડાનો બોયફ્રેન્ડ, જાણો કેટલી છોકરીઓને કરી ડેટ
શકુલ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 06, 2021 | 4:14 PM

Valentine’s Day ને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 7 થી 14 ફેબ્રુઆરી સુધી યુવાનો વેલેન્ટાઈન વિક ઉજવાતા હોય છે. પરંતુ સિંગલ લોકો માટે આ દિવસ પણ અન્ય દિવસ જેવો હોય છે. ત્યારે એક વ્યક્તિ અનોખી રીતે આ દિવસ ઉજવાતો જોવા મળી રહ્યો છે.

આ વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી વેલેન્ટાઇન ડે (Valentine’s Day)પર ભાડાનો બોયફ્રેન્ડ બને છે. આ વ્યક્તિનું નામ છે શકુલ. એક ફેસબુક પેજ પર આ વ્યક્તિએ લખ્યું છે કે મારા જીવનમાં ક્યારેય કોઈ ગર્લફ્રેન્ડ નથી રહી. હું ફક્ત એકવાર જ વાર કોઈને હા પાડવા માંગું છું. મિત્રો ડેટ પર જતા ત્યારે મને દુખ થતું. પછી હું એકલો જ ડેટ પર નીકળી પડતો હતો. જો કે હવે ઘણું બધું બદલાઈ ગયું છે.

ગર્લફ્રેન્ડ બનાવવામાં નિર્બળ છે શકુલનું કહેવું છે કે તે ગર્લફ્રેન્ડ બનાવવામાં નબળો છે. જ્યારે કપલને એકબીજાને પ્રપોઝ કરતા સંભાળે છે ત્યારે તે દુખી થઇ જાય છે. તેણે ઘણી છોકરીઓને પ્રપોઝ કર્યું છે, પરંતુ છોકરીઓએ તેને ફ્રેન્ડઝોન કરી દીધો હતો. આ પછી શકુલે એવી છોકરીઓ વિષે વિચાર્યું કે જે વેલેન્ટાઇન ડે પર એકલતા અનુભવતી હોય. અને કોઈ સાથી મેળવવા માંગતી હોય.

સાનિયા મિર્ઝા પહેલીવાર હિજાબમાં જોવા મળી, વીડિયો કર્યો શેર
બ્રેડને ફ્રિજમાં શા માટે ન રાખવી જોઈએ? જાણો ચોંકાવનારું કારણ
વ્હિસ્કીને મિનરલ વોટર સાથે કેમ ન પીવી જોઈએ? જાણો સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક
આ બીમારી હોય છે આનુવંશિક, માતા-પિતાને હશે તો બાળકોને આવશે જ
ચા પીવાના શોખીન છો? જાણી લો તેને બનાવવાની સાચી રીત
નીરજે Bigg Boss OTT 3માં એન્ટ્રી કરી, જુઓ ફોટો

એકલતા દુર કરવાનો અનોખો કીમિયો શકુલ છેલ્લા 3 વર્ષથી ભાડા પર બોયફ્રેન્ડ બની રહ્યો છે. તે કહે છે કે છેલ્લા 3 વર્ષમાં તેણે 45 મહિલાઓને ડેટ કરી છે. જ્યારે પણ બે એકલતા અનુભવતા લોકો મળે છે, ત્યારે એકલતા ક્યાંક ખોવાઈ જાય છે. શકુલ કહે છે કે બંનેને મળીને આનદ થતો હોય છે. પછી ભલે થોડી ક્ષણો માટે જ હોય. તે કહે છે, ‘મને હમેશા સાથીનો અભાવ લાગે છે, પરંતુ હવે પહેલા જેટલું દુખ નથી થતું.’

Latest News Updates

વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ
T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ
કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ
કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ
"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું
અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટા આગાહી, અહીં પડશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટા આગાહી, અહીં પડશે ધોધમાર વરસાદ
ખો-ખો, કબડ્ડી, યોગનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવા કરાશે રજૂઆત
ખો-ખો, કબડ્ડી, યોગનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવા કરાશે રજૂઆત
ગુજરાતી ફેશન ડિઝાઈનરને યોગ કરવા ભારે પડ્યા
ગુજરાતી ફેશન ડિઝાઈનરને યોગ કરવા ભારે પડ્યા
દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ
દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ
g clip-path="url(#clip0_868_265)">